For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જમ્મુ કાશ્મીરઃ કુલગામમાં સેનાએ 2 આતંકવાદીઓને ઠાર માર્યા, ફાયરિંગ યથાવત

જમ્મુ કાશ્મીરના કુલગામ જિલ્લાના ચિનગામ વિસ્તારમાં આતંકીઓ અને સુરક્ષાબળો વચ્ચે એનકાઉન્ટરમાં બે આતંકી ઠાર મરાયા.

|
Google Oneindia Gujarati News

કુલગામઃ જમ્મુ કાશ્મીરના કુલગામ જિલ્લાના ચિનગામ વિસ્તારમાં આતંકીઓ અને સુરક્ષાબળો વચ્ચે એનકાઉન્ટર ચાલુ છે. જે માહિતી મળી રહી છે તે મુજબ આતંકી છૂપાયેલ છે અને સાવચેતી રૂપે આખા વિસ્તારને ખાલી કરાવી દેવામાં આવ્યો છે. બંને તરફથી ફાયરિંગ ચાલુ છે. કાશ્મીર ઝોન પોલિસે જણાવ્યુ કે ફાયરિંગમાં બે આતંકી ઠાર મરાયા છે. જો કે એ આતંકવાદીઓ વિશે હજુ સુધી ખાસ માહિતી મળી નથી. આખા વિસ્તારમાં સર્ચ ઑપરેશન ચલાવવામાં આવી રહ્યુ છે.

indian army

કાશ્મીર ઝોન પોલિસે માહિતી આપીને જણાવ્યુ કે કુલગામના ચિંગામ વિસ્તારમાં આ અથડામણ થઈ. વિસ્તારમાં 2થી 3ની સંખ્યામાં આતંકવાદીઓની હાજરીમાં પહોંચેલા દળ પર ફાયરિંગ શરૂ કરી દેવામાં આવ્યુ. ત્યારબાદ સુરક્ષાબળો તરફથી જવાબી કાર્યવાહી કરવામાં આવી.

ભારતમાં કોરોનાના સક્રિય કેસોમાં ઘટાડો કેવી રીતે થઈ રહ્યો છેભારતમાં કોરોનાના સક્રિય કેસોમાં ઘટાડો કેવી રીતે થઈ રહ્યો છે

English summary
Jammu-Kashmir: An encounter between security forces and terrorists in Kulgam.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X