કાશ્મીરઃ પેટ્રોલિંગ દરમિયાન ખીણમાં પડી જવાથી જવાનનું મોત

જમ્મુ કાશ્મીરના બારામુલા જિલ્લામાં પેટ્રોલિંગ કરતી વખતે સેનાનો એક જવાન લપસીને ખીણમાં પડી ગયો. ત્યારબાદ તે જવાનનું મોત થઈ ગયુ.

જમ્મુ કાશ્મીરના બારામુલા જિલ્લામાં પેટ્રોલિંગ કરતી વખતે સેનાનો એક જવાન લપસીને ખીણમાં પડી ગયો. ત્યારબાદ તે જવાનનું મોત થઈ ગયુ. જવાનની સાથે સેનાના મેજર પણ ગંભીર રૂપે ઘાયલ થઈ ગયા. બંનેને ઘાયલ હાલતમાં રહોસ્પિટલ લઈ જવામાં આવ્યા જ્યાં ડૉક્ટરોએ જવાનને મૃત ઘોષિત કરી દીધો. વળી, સેનાના મેજરની હાલત ગંભીર છે.

jawan

આ દુર્ઘટના દક્ષિણ કાશ્મીરના ઉરી સેક્ટરમાં પેટ્રોલિંગ કરતી વખતે બની. એક ખતરનાક વળાંક પર લપસી જવાને કરાણે બંને ખીણમાં પડી ગયા. આ દુર્ઘટનાના સમયે બીજી જવાન પણ ત્યાં હાજર હતા. આ સમગ્ર મામલાની પુષ્ટિ ત્યાં તૈનાત એક પોલિસ અધિકારીએ કરી. આના વિશે હજુ વધુ જાણકારી મળી શકી નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X