જમ્મુ કાશ્મીર: શ્રીનગર અને શોપિયાંમાં ગ્રેનેડથી આતંકી હુમલો
જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં શુક્રવારે લાલ ચોક પર આતંકી હુમલો થયો છે. સ્થાનીય રિપોર્ટ અનુસાર, આતંકીઓ ઘ્વારા સેના પર ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો છે,
જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં શુક્રવારે લાલ ચોક પર આતંકી હુમલો થયો છે. સ્થાનીય રિપોર્ટ અનુસાર, આતંકીઓ ઘ્વારા સેના પર ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો છે, જેમાં ઘણા વાહનોને નુકશાન થયું છે. છેલ્લા 24 કલાકમાં ઘાટીમાં સેના પર આ બીજો આતંકી હુમલો છે. ત્યાં જ બીજી બાજુ શોપિયાંમાં પણ આતંકી હુમલો થયો છે, જેમાં પોલીસ કેમ્પને નિશાનો બનાવવામાં આવ્યો છે. હાલમાં આ ઘટનાની વધારે જાણકારી વિશે રાહ જોવાઈ રહી છે.

આ પહેલા જમ્મુ કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં ગુરુવારે આતંકીઓએ પોલીસ પાર્ટી પર ગ્રેનેડ ઘ્વારા હુમલો કર્યો હતો, જેમાં 4 લોકો ઘાયલ થયા છે. આતંકીઓ ઘ્વારા કાલે ઝીરો બ્રિજ પાસે પોલીસ પાર્ટી પર ગ્રેનેડ હુમલો કર્યો હતો. આ હુમલામાં એક એસઆઈ અને બે કોન્સ્ટેબલ ઘાયલ થયા હતા.
Jammu and Kashmir: Blast at Ghanta Ghar Chowk in Srinagar. More details awaited. pic.twitter.com/fG6a1TRmMT
— ANI (@ANI) January 18, 2019
શ્રીનગરમાં આજે અને કાલે થયેલા આતંકી હુમલામાં કોઈ ખાસ ફરક નથી. આતંકીઓએ કાલે જે જગ્યા પર હુમલો કર્યો હતો તે લાલ ચોકથી થોડે જ દૂર છે. જયારે આજે પણ આતંકીઓએ લાલ ચોક નજીક ઘંટા ઘર પાસે સેનાના જવાનોએ નિશાનો બનાવ્યા.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી


Click it and Unblock the Notifications
