બદલાની રાજનિતી: JDUએ જાહેર કર્યો મોદી- આસારામનો વિડીયો

બિહારમાં આજકાલ બદલાની રાજનિતી ચાલી રહી છે, થોડા દિવસો પહેલા ભાજપે બિહારના સીએમ નિતીશકુમારનો એવો વિડીયો વાયરલ કર્યો હતો જેમા નિતીશકુમાર તાંત્રિકને મળ્યા હતા. તો આજે JDUએ, બળાત્કારના આરોપમાં જેલમાં બંધ તથાકથિત આસારામ બાપુનો એક વિડીયો ટ્વિટ કર્યો છે, જેમા આસારામ પીએમ નરેન્દ્ર મોદીની સાથે જોવા મળી રહ્યાં છે.

વિડીયો જોઇને તમે ખુદ અંદાજ લગાવી શકો છો, કે વિડીયો ઘણો જૂનો છે. કારણ કે પીએમ મોદી પોતાની હાલની ઉંમર કરતા ઘણાં નાની ઉંમરનાઆ વિડીયોમાં દેખાઇ રહ્યાં છે.

bihar election

મહત્વપૂર્ણ છેકે પીએમ મોદીએ રવિવારે પોતાની એક રેલી દરમ્યાન કહ્યું હતુ કે નિતીશ કુમાર જનતંત્રની વિરૂદ્ધમાં જંતર મંતર કરી રહ્યાં છે. તેમના જંતર મંતર પર જનતંત્ર ભારે પડશે. ત્યારબાદ JDUએ આસારામની સાથે પીએમ નરેન્દ્ર મોદીનો આ વિડીયો વાઇરલ કરીને તેમને બાપુ ભક્ત કહ્યાં હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X