Jharkhand Election 2024 : ગોંડામાં નરેન્દ્ર મોદીના ઈશારે રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર રોકાયું?

Jharkhand Assembly Election 2024 : ઝારખંડમાં કોંગ્રેસે બીજેપી અને નરેન્દ્ર મોદી પર રાહુલ ગાંધીના હેલિકોપ્ટરને રોકવાનો આરોપ લગાવ્યો છે.

યુવાનોમાં ઝડપથી પોપ્યુલર બની રહેલા રાહુલ ગાંધી બીજેપી માટે ઝારખંડમાં પણ મુશ્કેલી સર્જી રહ્યાં છે. આજે રાહુલ ગાંધી ચૂંટણી પ્રચાર માટે ગોંડા પહોંચ્યા હતા.

Rahul Gandhi waits as his helicopter

અહેવાલો અનુસાર, રાહુલ ગાંધીના હેલિકોપ્ટરને ઘણા સમય માટે ઉડાન ભરવાની પરવાનગી ન અપાઈ. હવે કોંગ્રેસે નરેન્દ્ર મોદીની સભાને કારણે આમ કરાયુ હોવાનો આરોપ લગાવ્યો છે.

અહેવાલો અનુસાર, ક્લિયરન્સના અભાવે તેમના હેલિકોપ્ટરને હેલિપેડ પરથી ટેકઓફ કરવાની મંજૂરી આપવામાં આવી નહોતી. મંજૂરીના અભાવે રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર લગભગ અડધો કલાક ત્યાં જ ઊભું હતું.

કોંગ્રેસે હવે આ મુદ્દે ભાજપને જવાબદાર ઠેરવ્યું છે. કોંગ્રેસનો આરોપ છે કે પીએમ નરેન્દ્ર મોદીની સભાને કારણે રાહુલ ગાંધીના હેલિકોપ્ટરને ક્લિયરન્સ આપવામાં આવ્યું નહીં.

રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર ગોડ્ડાના બેલબદ્દા ખાતે રોકાયું હતું. રાહુલ ગાંધીના હેલિકોપ્ટરના ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં રાહુલ ગાંધી હેલિકોપ્ટરમાં મીટિંગ કરતા જોવા મળ્યા હતા. સાથે જ હેલિપેડની આસપાસ સુરક્ષાકર્મીઓ પણ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X