કર્ણાટક ચૂંટણીને લઇને બીજેપીએ પોતાની ત્રીજી સૂચિ જાહેર કરી

ભાજપાએ 140 ઉમેદવારોની પહેલી સૂચિ 5 એપ્રિલના રોજ જાહેર કરી હતી અને ત્યારબાદ 35 ઉમેદવારોની સૂચિ બહાર પાડી. અત્યાર સુધી ભાજપા 212 ઉમેદવારોના નામ જાહેર કરી ચૂકી છે.
12 વિધાનસભા બેઠકો માટે પાર્ટીને હજી ઉમેદવારોના નામ નક્કી કરવાના છે. જેમાં હેબ્બલ, માલુર અને કેજીએફ બેઠકો પણ છે જેમાં ક્રમશ: કટ્ટા સુબ્રમણ્યમ નાયડૂ, એસએન કૃષ્ણા શેટ્ટી અને વાઇ સંપાંગી વિધાયક છે અને ત્રણેય દાગી છે.












Click it and Unblock the Notifications
