For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કર્ણાટક વિધાનસભા સ્પીકરે રમેશ કુમારે રાજીનામુ આપ્યું

વિધાનસભા સ્પીકર કેઆર રમેશ કુમાર ઘ્વારા 14 બળવાખોર ધારાસભ્યોને અયોગ્ય જાહેર કર્યા પછી હવે ભાજપનું વિશ્વાસમત મેળવી લેવું ખુબ જ સરળ માનવામાં આવી રહ્યું છે.

|
Google Oneindia Gujarati News

કર્ણાટકની રાજકીય પરિસ્થિતિમાં આજે બીએસ યેદીયુરપ્પાની કિસ્મતનો નિર્ણય થશે. વિધાનસભા સ્પીકર કેઆર રમેશ કુમાર ઘ્વારા 14 બળવાખોર ધારાસભ્યોને અયોગ્ય જાહેર કર્યા પછી હવે ભાજપનું વિશ્વાસમત મેળવી લેવું ખુબ જ સરળ માનવામાં આવી રહ્યું છે. સ્પીકરના આ નિર્ણય પછી હવે વિધાનસભામાં ધારાસભ્યોની સંખ્યા 207 થઇ ચુકી છે. તેવી સ્થિતિમાં બીએસ યેદિયુરપ્પાને બહુમત સાબિત કરવા માટે 104 ધારાસભ્યોની જરૂર છે. ભાજપ પાસે પોતાના જ 105 ધારાસભ્યો છે અને એક નિર્દલીય ધારાસભ્ય પણ ભાજપને સમર્થન આપી રહ્યા છે.

karnataka floor test

Newest First Oldest First
12:41 PM, 29 Jul

કર્ણાટક વિધાનસભા સ્પીકર કેઆર રમેશ કુમારે પોતાના પદથી રાજીનામુ આપી દીધું
12:19 PM, 29 Jul

યેદીયુરપ્પા સરકારની ફ્લોર ટેસ્ટની મુસીબત પાર થઇ ગઈ. વિપક્ષે મત વિભાજનની માંગ નહીં કરી અને યેદીયુરપ્પા સરકાર ફ્લોર ટેસ્ટમાં પાસ થઇ ચુકી છે.
12:17 PM, 29 Jul

કુમારસ્વામી: નરેન્દ્ર મોદી અને જેપી નડ્ડા માટે પણ સત્તા સ્થાયી નથી અમે તમારા નંબરને 105 થી 100 કે પછી તેના કરતા નીચે લાવવાની કોશિશ નહીં કરીયે
12:12 PM, 29 Jul

કર્ણાટક: બીએસ યેદીયુરપ્પા સરકારે બહુમત સાબિત કર્યું, મત વિભાજન ના થયું
10:17 AM, 29 Jul

વિધાનસભામાં કોંગ્રેસ ધારાસભ્યોની બેઠક શરુ, વરિષ્ઠ કોંગ્રેસ નેતા સિદ્ધારમૈયા અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ દિનેશ ગુંડુ રાવ સહીત બધા જ ધારાસભ્યો હાજર.
10:14 AM, 29 Jul

બીએસ યેદિયુરપ્પાને બહુમત સાબિત કરવા માટે 104 ધારાસભ્યોની જરૂર છે. ભાજપ પાસે પોતાના જ 105 ધારાસભ્યો છે અને એક નિર્દલીય ધારાસભ્ય પણ ભાજપને સમર્થન આપી રહ્યા છે.
10:14 AM, 29 Jul

બીએસ યેદીયુરપ્પા વિધાનસભા પહોંચ્યા, આજે બહુમત સાબિત કરશે

English summary
karnataka floor test: karnataka assembly bs yediyurappa live update
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X