For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હીને પ્રદૂષણ મુક્ત બનાવવા માટે કેજરીવાલ સરકારે બનાવ્યો વિન્ટર એક્શન પ્લાન

અરવિંદ કેજરીવાલ સરકારમાં પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે સોમવારે સચિવાલયમાં DPCC એન્જિનિયરો સાથે બેઠક યોજી હતી. જેમાં પ્રદુષણ સામે શિયાળુ એકશન પ્લાન અંગે ચર્ચા કરવામાં આવી હતી. મંત્રી ગોપાલ રાયે જણાવ્યું કે દિલ્હી સરકારે પ્રદ

|
Google Oneindia Gujarati News

અરવિંદ કેજરીવાલ સરકારમાં પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે સોમવારે સચિવાલયમાં DPCC એન્જિનિયરો સાથે બેઠક યોજી હતી. જેમાં પ્રદુષણ સામે શિયાળુ એકશન પ્લાન અંગે ચર્ચા કરવામાં આવી હતી. મંત્રી ગોપાલ રાયે જણાવ્યું કે દિલ્હી સરકારે પ્રદૂષણ સામે વિન્ટર એક્શન પ્લાન તૈયાર કર્યો છે.

વિન્ટર એક્શન પ્લાન માટે 15 મુખ્ય પોઇન્ટ

વિન્ટર એક્શન પ્લાન માટે 15 મુખ્ય પોઇન્ટ

અરવિંદ કેજરીવાલ સરકારમાં પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે સોમવારે સચિવાલયમાં DPCC એન્જિનિયરો સાથે બેઠક યોજી હતી. જેમાં પ્રદુષણ સામે શિયાળુ એકશન પ્લાન અંગે ચર્ચા કરવામાં આવી હતી. મંત્રી ગોપાલ રાયે જણાવ્યું કે દિલ્હી સરકારે પ્રદૂષણ સામે વિન્ટર એક્શન પ્લાન તૈયાર કર્યો છે.

ખાસ ઝુંબેશ ચલાવી

ખાસ ઝુંબેશ ચલાવી

ગોપાલ રાયે ડીપીસીસીના અધિકારીઓને કહ્યું, "એ સુનિશ્ચિત કરવું જોઈએ કે 500 ચો.બાંધકામ અને ડિમોલિશન પ્રોજેક્ટ સાઇટ C&D પોર્ટલ પર નોંધણી કરાવવા માટે ખાસ ઝુંબેશ પણ ચલાવી હતી."

ઔધોગિક ક્ષેત્રો પર વોચ રાખવાના નિર્દેશ

ઔધોગિક ક્ષેત્રો પર વોચ રાખવાના નિર્દેશ

પર્યાવરણ મંત્રીએ ડીપીસીસીના અધિકારીઓને ઔદ્યોગિક વિસ્તારમાં વારંવાર નિરીક્ષણ કરવા સૂચના આપી હતી. તેમજ ગેરકાયદે/અનધિકૃત ઉદ્યોગો સામે કડક કાર્યવાહી કરવા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે DPCC એ સુનિશ્ચિત કરવું જોઈએ કે તમામ રજિસ્ટર્ડ ઔદ્યોગિક એકમો માત્ર PNGથી ચાલી રહ્યું છે.

English summary
Kejriwal government made a winter action plan to make Delhi pollution free
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X