ઇન્ડિયા ટુડે સામે ખુર્શીદ 242 કરોડનો માનહાનિનો કેસ કરશે

સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર ખુર્શીદ લંડનમાં પાંચ મિલિયન પાઉન્ડ એટલે કે અંદાજે 42 કરોડ રૂપિયાનો માનહાનિ કેસ કરશે. આ ઉપરાંત બોમ્બે હાઇ કોર્ટમાં 200 કરોડ રૂપિયાનો કેસ દાખલ કરશે. દિલ્હીમાં તેઓ 71 લાખ રૂપિયાનો અને યુપીના 17 જિલ્લાઓમાં અપરાધિક માનહાનિનો કેસ દાખલ કરશે.
આ કાર્યવાહી અંતર્ગત સલમાન ખુર્શીદના પત્ની અને ઝાકીર હુસેન ટ્રસ્ટમાં પ્રોજેક્ટ મેનેજર લુઇસ ખુર્શીદે દિલ્હીમાં એક કેસ દાખલ કર્યો છે. આગામી સમયમાં વધારે કેસ દાખલ કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
