For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહુલ ગાંધીએ ભારત-ચીન જેવા મુદ્દા પર ના બોલવાની જરૂર નથી, આપ કી અદાલમાં કિરેન રિજિજુએ સાધ્યુ નિશાન

Kiren Rijuji Aap Ki Adalat: આપ કી અદાલતમાં કાયદા મંત્રી કિરેન રિજિજુએ રાહુલ ગાંધીને ભારત ચીન મુદ્દે નહી બોલવાની આપી સલાહ

|
Google Oneindia Gujarati News

કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રિજિજુએ પત્રકાર રજત શર્માની આપ કી અદાલતમાં જોવા મળ્યા હતા આ દરમિયાન રજત શર્માએ કિરેન રિજિજુને ભારત-ચીન સરહદ વિવાદ કોગ્રેસ, જજોની નિયુક્તિ, અરુણાચલ પ્રદેશની સરહદ પર ચીને આપણઆ સૈનિકોને માર માર્યો? શુ ભારત ચીનથી ડરે છે? જેવા મુદ્દા પર સવાલ કર્યા હતા. આ તમામ સવાલોનો જવાબ કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ ખુલીને આપ્યા હતા.

KIRAN RIJIJU

રાહુલ ગાંધીને લઇને રજત શર્માએ પુછ્યુ કે, 'રાહુલ ગાંધી કહે છે કે, આપણે ચીનની ધમકીઓને ઇગ્નોર કરીએ છીએ', આના પર કિરેન રિજિજુએ કહ્યુ કે, રાહુલ ગાંધીના વાતથી દેશને નુક્સાન થઇ રહ્યુ છે. રાહુલ ગાંધીએ આંતરરાષ્ટ્રીય મુદ્દા પર નહી બોલવુ જોઇએ. ખાસ કરીને ભરાત-ચીન જેવા મુદ્દા પર બોલવાની જરૂર નથી, આના થી દેશને નુક્સાન થાય છે.

English summary
Kiren Rijiju advises Rahul not to speak on India-China issue
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X