pics: દિલ્હીની કોયલ રાણા બની ફેમિના મિસ ઇન્ડિયા
મુંબઇ, 6 એપ્રિલઃ દિલ્હીની કોયલ રાણાએ મિસ ઇન્ડિયા વર્લ્ડનો ખિતાબ પોતાના નામે કરી લીધો. બીજા સ્થાને મુંબઇની જાતાલેકા મલ્હોત્રા અને ત્રીજા સ્થાને ગોવાની ગેલ નિલોક દ સિલ્વા આવી છે. મુંબઇના યશરાજ સ્ટૂડિયોમાં શનિવારે રાત્રે યોજાયેલા એક રંગારંગ કાર્યક્રમ દરમિયાન વિજેતાઓની જાહેરાત કરવામાં આવી. 24 પ્રતિયોગિતાઓમાંથી પંસદ કરાયેલી કોયલને પૂર્વ મિસ ઇન્ડિયા નવનીત કૌરે તાજ પહેરાવ્યો. કોયલે 15 વર્ષની ઉમરમાં જ મિસ ટીન ઇન્ડિયા-2008 બની ગઇ હતી.
જાણીતા ગાયક મીકા સિંહે આ કાર્યક્રમમાં પોતાના જાણીતા ગીત ‘અગલ બગલ' અને અમિતાભ બચ્ચને આવનારી ફિલ્મ ‘ભૂતનાથ રિટર્ન્સ'ના ગીત ‘પાર્ટી તો બનતી હે'ને ગાયને કાર્યક્રમમાં ધૂમ મચાવી દીધી. આ કાર્યક્રમના અભિનેતા રિતેશ દેશમુખે હોસ્ટ કરી. આ તકે સૌથી રોચક વાત અભિનેત્રી સોનાક્ષી સિન્હા દ્વારા વરિષ્ઠ અભિનેત્રી જીનત અમાને આપવામાં આવેલી ટ્રિબ્યૂટ હતી.

કોયલ રાણા બની ફેમિના મિસ ઇન્ડિયા
દિલ્હીની કોયલ રાણાએ મિસ ઇન્ડિયા વર્લ્ડનો ખિતાબ પોતાના નામે કરી લીધો. બીજા સ્થાને મુંબઇની જાતાલેકા મલ્હોત્રા અને ત્રીજા સ્થાને ગોવાની ગેલ નિલોક દ સિલ્વા આવી છે. મુંબઇના યશરાજ સ્ટૂડિયોમાં શનિવારે રાત્રે યોજાયેલા એક રંગારંગ કાર્યક્રમ દરમિયાન વિજેતાઓની જાહેરાત કરવામાં આવી. 24 પ્રતિયોગિતાઓમાંથી પંસદ કરાયેલી કોયલને પૂર્વ મિસ ઇન્ડિયા નવનીત કૌરે તાજ પહેરાવ્યો. કોયલે 15 વર્ષની ઉમરમાં જ મિસ ટીન ઇન્ડિયા-2008 બની ગઇ હતી.

Click it and Unblock the Notifications