For Quick Alerts
For Daily Alerts
ચાર વર્ષમાં મેક ઈન ઇન્ડિયા એક બ્રાન્ડ બની ગયું છે: પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે દહેરાદૂન પહોંચ્યા, તેમણે અહીં રોકાણકારોની સમિટનું ઉદ્ઘાટન કર્યું. મોદી સાથે ઉત્તરાખંડ મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંઘ રાવત પણ આ સમિટમાં હાજર રહ્યા. આ સમિટમાં ઘણા કેન્દ્રીય મંત્રીઓ પણ શામિલ થશે. આ સમિટ 2 દિવસ સુધી ચાલશે. ગૃહ પ્રધાન રાજનાથ સિંહ 8 ઓક્ટોબરે સમાપન સત્રની અધ્યક્ષતા કરશે.
Newest First Oldest First