Lok Sabha Election 2024 : ત્રીજા ચરણના મતદાનના ફાઈનલ આંકડા સામે આવ્યા, આ રાજ્યમાં રેકોર્ડબ્રેક મતદાન
લોકસભા ચૂંટણીનો ત્રીજો તબક્કો પુર્ણ થઈ ગયો છે. 12 રાજ્યોની 93 સીટો પર યોજાયેલા મતદાનમાં એકંદરે મતદાનની ટકાવારી ઘટતી જોવા મળી છે.
ત્રીજા તબક્કાની સીટો પર અંદાજે 61.11 ટકા મતદાન નોંધાયુ છે. જો કે હજુ આ આંકડામાં ફેરફાર થઈ શકે છે. આ પ્રારંભિક આંકડા છે.

આંકડા પર વિગતે નજર કરીએ તો, આસામમાં સૌથી વધુ 75.01 ટકા અને મહારાષ્ટ્રમાં સૌથી ઓછુ 54.09 ટકા મતદાન નોંધાયુ છે. અહીં એક વાત નોંધનિય છે કે પશ્ચિમ બંગાળમાં રેકોર્ડ બ્રેક 73.93 ટકા મતદાન થયુ છે.
કયા રાજ્યમાં કેટલુ મતદાન?
આસામ - 75.01%
બિહાર -56.55%
છત્તીસગઢ - 66.99%
દાદર અને નગર હવેલી - 66.61%
દમણ અને દીવ -62.31%
ગોવા - 74.22%
ગુજરાત - 56.55%
કર્ણાટક - 67.13%
મધ્યપ્રદેશ - 63.00%
મહારાષ્ટ્ર - 54.09%
ઉત્તર પ્રદેશ - 57.23%
પશ્ચિમ બંગાળ - 73.93%












Click it and Unblock the Notifications
