બિહારમાં NDAના ઉમેદવારોની યાદી જાહેર, જાણો ક્યાંથી કોને મળી ટિકિટ

બિહારમાં NDAના ઉમેદવારોની યાદી જાહેર, કોને ક્યાંથી મળી ટિકિટ

નવી દિલ્હીઃ બિહારમાં એનડીએ દ્વારા લોકસભા સીટ માટે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. ભાજપના બિહાર પ્રભારી ભૂપેન્દ્ર યાદવે પ્રદેશની 40 લોકસભા સીટ માટે ભાજપ, જેડીયૂ અને એલજેપીના ઉમેદવારોના નામની ઘોષણા કરી. ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું કે એનડીએમાં ભાજપને 17, જેડીયૂને 17 અને રામવિલાસ પાસવાનની પાર્ટી એલજેપીને 6 સીટ મળી છે. તેમણે જણાવ્યું કે પટના સાહિબ સીટથી કેન્દ્રીય મંત્રી વિશંકર પ્રસાદ ભાજપના ઉમેદવાર બનશે. જ્યારે કથિત રીતે નારાજ ગિરિરાજ સિંહને બિહારની બેગૂસરાય સીટથી ટિકિટ આપવામાં આવી છે. અહીં વાંચો, બિહાર એનડીએ તરફથી ઘોષિત કરેલ 4 ઉમેદવારોની આખી યાદી.

બિહારમાં એનડીએના ઉમેદવારોની યાદી

બિહારમાં એનડીએના ઉમેદવારોની યાદી

1- વાલ્મીકિનગરથી વૈદ્યનાથ પ્રસાદ મહતો (JDU)
2- પશ્ચિમી ચંપારણથી સંજય જાયસવાલ (ભાજપ)
3- પૂર્વી ચંપારણથી રાધા મોહન સિંહ (ભાજપ)
4- શિવહરથી રમા દેવી (ભાજપ)
5- સીતામઢીથી ડૉ. વરુણ કુમાર (જેડીયૂ)
6- મધુબનીથી અશોક કુમાર યાદવ (ભાજપ)
7- સુપોલથી દિનેશ્વર (જેડીયૂ)
8- અરરિયાથી પ્રદીપ સિંહ (ભાજપ)
9- કિશનગંઝથી મહમૂદ અશરફ (જેડીયૂ)
10- કટિહારથી દુલાર ચંદ ગોસ્વામી (જેડીયૂ)
11- પુરનિયાથી સંતોષ કુમાર કુશવાહા (જેડીયૂ)
12- મધેપુરાથી દિનેશ ચંદ્ર યાદવ (જેડીયૂ)
13- દરભંગાથી ગોપાલ જી ઠાકુર (ભાજપ)

બેગુસરાયથી ગિરિરાજ સિંહને ટિકિટ

બેગુસરાયથી ગિરિરાજ સિંહને ટિકિટ

14- મુફ્ફરપુરથી અજય નિષાદ (ભાજપ)
15- વૈશાલીથી વીણા દેવી (એલજેપી)
16- ગોપાલગંઝથી ડૉ. આલોક કુમાર સુમન (જેડીયૂ)
17- સીવાનથી કવિતા સિંહ (જેડીયૂ)
18- મહારાજગંઝથી જનાર્ધન (જેડીયૂ)
19- સારણથી રાજીવ પ્રતાપ રૂડી (ભાજપ)
20- હાઝીપુરથી પશુપતિ કુમાર પારસ (એલજેપી)
21- ઉજિયારપુરથી નિત્યાનંદ રાય (ભાજપ)
22- સમસ્તીપુરથી રામચંદ્ર પાસવાન (એલજેપી)
23- બેગૂસરાયથી ગિરિરાજ સિંહ (ભાજપ)
24- ખગડિયાથી ઉમેદવારની ઘોષણા હજુ બાકી છે (એલજેપી)
25- ભાગલપુરથી અજય કુમાર મંડલ (જેડીયૂ)
26- બાંકાથી ગિરિધારી યાદવ (જેડીયૂ)

પટના સાહિબથી રવિશંકર પ્રસાદને ટિકિટ

પટના સાહિબથી રવિશંકર પ્રસાદને ટિકિટ

27- મુંગેરથી રાજીવ રંજન સિંહ (જેડીયૂ)
28- નાલંદાથી કૌશલેન્દ્ર કુમાર (જેડીયૂ)
29- પટના સાહિબથી રવિશંકર પ્રસાદ (ભાજપ)
30- પાટલિપુત્રથી રામ કૃપાલ યાદવ (ભાજપ)
31- આરાથી આરકે સિંહ (ભાજપ)
32- બક્સરથી અશ્વિન કુમાર ચૌબે (ભાજપ)
33- સાસારામથી છેદી પાસવાન (ભાજપ)
34- કારાકાટથી મહાબલી સિંહ (જેડીયૂ)
35- જહાનાબાદથી ચંદ્રેશ્વર પ્રસાદ ચંદ્રવંશી (જેડીયૂ)
36- ગયાથી વિજય કુમાર માંઝી (જેડીયૂ)
37- નવાદાથી ચંદન કુમાર (એલજેપી)
38- જમુઈથી ચિરાગ કુમાર પાસવાન (એલજેપી)
39- ઝંઝારપુરથી આરપી મંડલ (જેડીયૂ)
40- ઔરંગાબાદથી સુશીલ કુમાર સિંહ (ભાજપ)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X