મધ્ય પ્રદેશ, છત્તીસગઢના કયા શહેરમાં ક્યારે થશે મતદાન
નવી દિલ્હી, 5 માર્ચ: દેશના મુખ્ય ચૂંટણી કમિશ્નરે લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી દિધી છે. કાર્યક્રમ અનુસાર દેશભરમાં 9 તબક્કામાં ચૂંટણી યોજાશે. 7 એપ્રિલ, 9 એપ્રિલ, 10 એપ્રિલ, 12 એપ્રિલ, 17 એપ્રિલ, 30 એપ્રિલ, 7 મે, 12ના રોજ મતદાન થશે. તમામ સીટો પર મતગણતી 16 મેના રોજ થશે અને તે જ દિવસે પરિણામ જાહેર થશે. અમે અહી છત્તીસગઢ અને મધ્ય પ્રદેશનું વિવરણ પ્રસ્તુત કરી રહ્યાં છીએ.

પ્રસ્તુત છે છત્તીસગઢની લોકસભા સીટો પર મતદાનનું વિવરણ
1. 10 એપ્રિલ 2014: બસ્તર
2. 17 એપ્રિલ 2014: રાજનંદગાંવ, મહાસમુંદ, કંકેર
3. 24 એપ્રિલ 2014: સરગુજા, રાયગઢ, જંજગિર-ચંપા, કોરબા, દુર્ગ, રાયપુર.
પ્રસ્તુત છે મધ્ય પ્રદેશની લોકસભા સીટો પર મતદાનનું વિવરણ
1. 10 એપ્રિલ 2014: સસતના, રીવા, સિદ્ધી, શાહદોલ, જબલપુર, મંડલા, બાલાઘાટ, છિંદવાડા, હોશંગાબાદ.
2. 17 એપ્રિલ 2014: મુરૈના, બીંદ, ગ્લાલિયર, ગુના, સાગર, ટીકમગઢ, દમોહ, ખજુરાહો, ભોપાલ, રાજગઢ.
3. એપ્રિલ 2014: વિદિશા, દેવસ, ઉજ્જૈન, મંદસૌર, રતલામ, ઘાડ, ઇન્દોર, ખરગાંવ, ખંડવા, બેતૂલ
મધ્ય પ્રદેશમાં પેટા ચૂંટણી: વિદિશામાં 24 એપ્રિલના રોજ












Click it and Unblock the Notifications
