મહારાષ્ટ્રઃ વર્ધામાં પૂલ પરથી પડી કાર, BJP ધારાસભ્યના દીકરા સહિત 7 મેડિકલ સ્ટુડન્ટના મોત

મહારાષ્ટ્રના વર્ધા જિલ્લામાં સેલસુરા પાસે એક પુલ પરથી કાર પડી જવાથી જાનલેવા દૂર્ઘટના બની ગઈ.

વર્ધાઃ મહારાષ્ટ્રના વર્ધા જિલ્લામાં સેલસુરા પાસે એક પુલ પરથી કાર પડી જવાથી જાનલેવા દૂર્ઘટના બની ગઈ. આ દૂર્ઘટનામાં ભાજપ ધારાસભ્ય વિજય રહાંગદાલેના દીકરા આવિષ્કાર રહાંગદાલે સહિત 7 છાત્રોના મોત થઈ ગયા છે. વર્ધાના એસપી પ્રશાંત હોલકરે જણાવ્યુ કે દૂર્ઘટના ગઈ રાતે લગભગ સાડા 11 વાગે બની. કાર સવાર બધા યુવકો વર્ધા જઈ રહ્યા હતા. સેલસુરા પાસે એક પુલ પરથી તેમની કાર નીચે પડી. કારમાં સવાર બધાના મોત થઈ ગયા અને કાર ગંભીર રીતે પિચકાઈ ગઈ.

vardha

પોલિસના જણાવ્યા અનુસાર મૃતકોનો શબ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યુ છે કે સ્ટુડન્ટ બર્થડે સેલિબ્રેશન માટે ગયા હતા. એ 7 મેડિકલ સ્ટુડન્ટ્સમાંથી એક ઈન્ટર્ન હતો. ફાઈનલ યરના બે સ્ટુડન્ટ્સ હતા. વળી, 2 મીડિયમ યરના સ્ટુડન્ટ્સ હતા.અભુદય મેઘે જણાવ્યુ કે કે કાર ચલાવી રહેલ સ્ટુડન્ટનુ નામ નીરજ સિંહ હતુ. તેની સાથે દૂર્ઘટના યાત્રા કરતી વખતે બની અને બધાએ દમ તોડી દીધો. આ કાર દૂર્ઘટનામાં કોઈના જીવ બચ્યા નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X