RBIની બહાર ફાયરિંગ, બેંક પરિસરમાં ઘુસનાર આરોપી ઝબ્બે

પોલીસ આરોપીની કડક પૂછપરછ કરી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી રિજર્વ બેંકની અંદર ઘુસવાની કોશિશ કરી રહ્યો હતો. તેની પૂછપરછ કરતા જણાવ્યું કે ફાયરિંગ કરનાર યુવક કેરળનો રહેનાર છે. તેણે અહીં એરગનથી ફાયરિંગ કર્યું હતું.
જોકે પોલીસ આ અંગે હજી વધું માહિતી મેળવી શકી નથી. પોલીસ હજી આરોપીની પૂછપરછ કરી રહી છે કે તેણે શા માટે આરબીઆઇના પરિસર બહાર ફાયરિંગ કર્યું અને તે બેંક પરિસરમાં શા માટે ઘુસવા માંગતો હતો.












Click it and Unblock the Notifications
