Manipur Violanc: મણીપુર હિંસ મામલે આજે સુનવણી કરશે સુપ્રિમ કોર્ટ, કેન્ર્દએ કાલે એફિડેવિડ દાખલ કરી હતી
સુપ્રિમ કો્ર્ટમાં આજે મણીપુર હિંસા મામલેએક વાર ફરી સુનવણી કરવામાં આવશે. આજની સુનવણીમાં સુપ્રિેમ કોર્ટ સરકારને કોઇ નિર્દેશ આપી શકે છે. મણીપુરમાં મહિલાઓસાથે થયેલી બર્બરતાને લઇને સમગ્ર દેશમાં આક્રોશ છે. લોકો સડક પર ઉતરી આવ્યા છે. આપહેલા ગુરુવારે કેન્દ્ર સરકારે સુપ્રિમ કોર્ટમાં એફિડેવિડ દાખલ કરી દિધી હતી. કેન્દ્રએ ગુરુવારે પોતાની એફિડેવિડના માધ્યમથી સુપ્રિમ કોર્ટમાં જણાવ્યુ હતુ કે, કેન્દ્ર સરકારનો દ્રષ્ટિકોણ મહિલાઓ વિરુદ્ધ કોઇ પણ પ્રકારનો અફરાધ સહન નહી કરે.

એફિડેવિડમાં કેન્દ્રએ સુપ્રિમ કોર્ટને અવગત કરાવતા કહ્યુ હતુ કે, તેમણે બે મહિલાઓ ના વાયરલ વીડિયોના મામલે સીબીઆઇને ટ્રાન્સફર કરવાનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે કહ્યુ કે, આ મામલમાં રાજ્ય સરકારે ની સહમતિ લઇને તપાસ સીબીઆઇને ટ્રાંસફર કરવામાં આવી રહી છે. તેમા વધારેમાં કહેવામાં આવ્યુ છે કે, ઓળખવામાં આવેલા આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. ઘણી જગ્યાએ મોટા પ્રમાણમાં ઓપરેશન માટે પોલીસ ટીમોનો બનાવામાં આવી છે. અને અન્ય વરીષ્ઠ પોલીસ અધિકારીઓની સતત નજર હેઠળ એસપી રેન્કના અધિકાીરોઓને મામલાની તપાસ સોપવામાં આવશે.
કેન્દ્રએ કહ્યુ કે, આ મામલે ઝડપથી કાર્યવાહી કરવી જરૂરી છે. અને સુપ્રિમ કોર્ટકેસ રાાજ્યની બાહાર ટ્રાન્સફર કરવાનો આદે આપે. કેન્દ્રએ કહ્યુ કે, સુનવણી કરનાર નિચલી અદાલતને આ નિર્દેશપણ આપવામાં વ્યા છે. ચાર્જીશીટ દાખલ થયા બાદ 6 મહિનાની અંદર નિર્ણય આપવામાં આવે
જણાવી દઇએ કે, 20 જુલાઇએ મણીપુર હિંસા મામલે સુનવણી કરતા ચીફ જસ્ટીસે કહ્યુ કે, મણીપુરની આ ઘટનાથી તે ખુબ જ આહત અને હેરાન છે. હિંસા સાથે સાધનના રુપમાં મહિલાઓનો ઉપયોગ ક્યારેય સહન નહી કરી શકાય. અપરાધીઓને પકડવા ાટે ટીમ બનાવીને અદાલતને તેની જાણકારી આપવામાં આવે અને સુનિશ્ચિત કરવામાં આવે કે ભવિષ્યમાં આવી ઘટના ન ઘટે ચીફ જસ્ટીસે કેન્દ્ર સરકારે ચતવણી આપતા કહ્યુ કે, સરકાર જલ્દી કાર્યવાહી કરે નહી તો અમે કાર્વયાહી કરીશુ.
-
તમિલનાડુના રાજકારણમાં મોટી ઉથલપાથલ, શશિકલાએ નવી પાર્ટીની જાહેરાત કરી -
Gujarat Titans Schedule: ગુજરાત ટાઇટન્સ આ દિવસે રમાશે પ્રથમ મેચ, રાજસ્થાન અને દિલ્હી સામે પણ થશે જોરદાર ટક્કર -
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: 13 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2: ક્યારે અને ક્યાં જોઈ શકશો રણવીર સિંહની 'ધુરંધર 2', આવી ગઈ સંપૂર્ણ વિગતો -
Israel Iran War: શું સંકટ વચ્ચે ભારતમાં સસ્તું થશે Petrol-Diesel? શું છે સમુદ્ર પર તરતું 'ઓઇલ માર્કેટ'? -
T20 World Cup જીત્યા બાદ મોહમ્મદ સિરાજ પર આ હસીનાએ વરસાવ્યો પ્રેમ! જાહેરમાં કહી દિલની વાત -
IMD Weather Forecast Today: ગુજરાત-રાજસ્થાનમાં હીટવેવની આશંકા, યુપી-બિહાર સહિત 5 રાજ્યોમાં વરસાદનું એલર્ટ -
ખેડૂતો માટે ખુશખબર: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, સિંચાઈ માટે કેનાલમાંથી અપાશે પાણી -
પીએમ કિસાનનો 22મો હપ્તો જારી કરાયો, આવી રીતે કરો ચેક -
Petrol Diesel Price: 14 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
LPG સિલિન્ડરને લઈને સરકારનો લુલો બચાવ, સંસદમાં કોઈ અછત ન હોવાનું ગાણું ગાયું










Click it and Unblock the Notifications
