મેઘાલયના 62 વર્ષીય ધારાસભ્ય સિંટાર કેલાસ સુનનુ કોરોનાથી નિધન, નહોતી લગાવી વેક્સીન

મેઘાલયના અપક્ષ ધારાસભ્ય સિંટાર કૈલાસ સુનનુ શુક્રવાર(10 સપ્ટેમ્બર)ના રોજ કોરોના વાયરસના કારણે નિધન થઈ ગયુ છે.

શિલોંગઃ મેઘાલયના અપક્ષ ધારાસભ્ય સિંટાર કૈલાસ સુનનુ શુક્રવાર(10 સપ્ટેમ્બર)ના રોજ કોરોના વાયરસના કારણે નિધન થઈ ગયુ છે. મૌફલાંગ સીટના ધારાસભ્ય સિંટાર કેલાસ સુન કોવિડ-19થી સંક્રમિત મળ્યા હતા ત્યારબાદ તેમનુ મોત તેમના નિવાસસ્થાને જ થયુ છે. 62 વર્ષીય ધારાસભ્ય કેલાસ સુને કોરોના વેક્સીનનો એક પણ ડોઝ લીધો નહોતો. વિધાનસભાના એક અધિકારીએ જણાવ્યુ કે સિંટાર કેલાસ સુન રાજ્યના એ સાત ધારાસભ્યોમાંના એક હતા જેમણે અત્યાર સુધી કોવિડ-19ની વેક્સીન લીધો નહોતી.

Klas Sunn

મેઘાલયના અપક્ષ ધારાસભ્ય સિંટાર કેલાસ સુન પર્યાવરણ પર વિધાનસભા સમિતિના અધ્યક્ષ હતા. વળી, સિંટાર કેલાસ સુન નેશનલ ફૂટબૉલર યૂજીનસન લિંગદોહના પિતા હતા. સિંટાર કેલાસ સુન 2016માં રાજ્ય પીએચઈના મુખ્ય એન્જિનિયર તરીકે સેવા નિવૃત્ત થયા બાદ રાજકારણમાં શામેલ થઈ ગયા હતા. 2018ની વિધાનસભા ચૂંટણીમાં માવફલાંગ સીટથી સિંટાર કેલાસ સુને સફળતાપૂર્વક ચૂંટણી લડી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X