MI vs RR: મુંબઇના કેપ્ટન પોલાર્ડે જીત્યો ટોસ, પ્રથમ બેટીંગ કરશે
આઈપીએલ 2020ની 45મી મેચ મુંબઇ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે અબુધાબીના મેદાન પર યોજાઈ રહી છે. આ મેચમાં મુંબઇના કેપ્ટન કિરણ પોલાર્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
આઈપીએલ 2020ની 45મી મેચ મુંબઇ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે અબુધાબીના મેદાન પર યોજાઈ રહી છે. આ મેચમાં મુંબઇના કેપ્ટન કિરણ પોલાર્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

ઉલ્લેખનિય છેકે આ સીઝનમાં આ બંને ટીમો વચ્ચે રમાયેલી છેલ્લી મેચમાં મુંબઇ પલટુન રોયલ્સને 57 રનથી હરાવ્યું હતું. આજની મેચ માટે, એમઆઈ અને રાજસ્થાનની ટીમોના પ્લેઇંગ ઇલેવન નીચે મુજબ છે.
મુંબઈ ઈન્ડિયન્સની પ્લેઇંગ XI: રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, ક્વિન્ટન ડી કોક, હાર્દિક પંડ્યા, ઇશાન કિશન, સૌરભ તિવારી, ક્રુનાલ પંડ્યા, રાહુલ ચહર, નથન કlલ્ટર નાઇલ, જસપ્રીત બુમરાહ અને ટ્રેન્ટ બોલ્ટ.
રાજસ્થાન રોયલ્સની પ્લેઇંગ XI: સ્ટીવ સ્મિથ, જોસ બટલર, બેન સ્ટોક્સ, રોબિન ઉથપ્પા, સંજુ સેમસન, રાયન પરાગ, રાહુલ તેવાટિયા, શ્રેયસ ગોપાલ, જોફ્રા આર્ચર, અંકિત રાજપૂત અને કાર્તિક ત્યાગી.
આ પણ વાંચો: આરસીબી સામે ચેન્નાઇની 8 વિકેટે જીત, ધોનીની ટીમને મળી સંજીવની
-
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય











Click it and Unblock the Notifications
