મહેન્દ્ર સિહ ધોની અને મોહમ્મદ કૈફની મુલાકાત, સોશયલ મીડિયા પર ફોટો થયો વાયરલ

MS DHONI મહેન્દ્ર સિહ ધોનીએ હાલમાં જ પોતાના ઘટણાનું ઓપરેશન કરાવ્યુ હતુ તેન મુલાકાત મોહમ્મદ કૈફે કરી હતી. ધોની સાથે મુલાકાત બાદ ફોટો પણ સામે આવ્યો હતો . મુંબઇ એરપોર્ટ પર થયેલી આ મુલાકાત બાદ ધોનીની પત્ની સાક્ષી અને દિકરી જીવા પણ હાજર હતા.

DHONI

ધોનીના પરિવાર સાથે કૈફે પણ પોતાના પરિવાસ સાથે મુલાકાત કરી હતી . કૈફની પત્ની અને દિકરા કબીર સાથે અલગથી ફોટો ક્લીક કરીને તેનો દિવસ બનાવી દિધો હતો. કૈફે આ ફોટ ટ્વીટર પર પોસ્ટ કરીને આ મુલાકાત અંગે માહિતી આપી હતી.

કૈફે લખ્યુ તુ કે, આજે મહાન વ્યક્તિ અને તેના પરિવારને એરપોર્ટ પર મળ્યો હતો. તેર્જરી બાદ પરત પોતાના ઘરે જઇ રહ્યા હતા. દિકરા કબીર સુપર હૈપ્પી છે કેમ કે, ધોનીએ પણ તેને કહ્યુ કે, કે નાનપણમાં તે પણ ફુટબોલ રમતો હતો. જલ્દી સાજા થઇ જાવો ચેમ્પ આગામી સિઝનમાં ફરી મળીશુ.

મહેન્દ્ર સિહ ધોની આ આઇપીએલ સીઝનમાં ઇજાગ્રસ્ત હોવા છતા રમતો હતો. અને ટીમને ચેમ્બીયન્સ બનાવીને જ રહ્યા હતા. ઘુટણીયે ઇજા થયા બાદ મેદાન પર લંગડાતા ચાલતા જોવા મળ્યા હતા. જો કે તે ટીમાં રમતા રહ્યા અને નીચલા ક્રમમાં બેટિગ કરવા માટે ઉતરતા હતા .

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X