મુલાયમના નિવેદનથી ટ્વિટર પર સપાની છબિ સાથે થયો બળાત્કાર
બેંગ્લોર, 11 એપ્રિલ: સમાજવાદી પાર્ટીના સુપ્રીમો મુલાયમ સિંહ યાદવનું બળાત્કાર પર અભદ્ર નિવેદન માટે નફરત અને ભડાસનો વિષય બની ગયો છે. ગલી-ગલી, શેરી સપાની થૂ-થૂ થઇ રહી છે. આવી જ સ્થિતી ટ્વિટર પર જોવા મળી રહી છે જેમાં લોકોએ અબૂ આઝમીને પણ લપેટી લીધા છે.
સોશિયલ મીડિયા લોકોને અર્શ થી ફર્શ પર જેટલી જલદી પહોંચાડી દે છે, એટલી જ જલદી ફર્શ પરથી અર્શ પર લઇ આવે છે. નરેન્દ્ર મોદીની તથાકથિત 'લહેર'ને આ સોશિયલ મીડિયાએ હવા આપી અને આજે મુલાયમ સિંહના વિવાદાસ્પદ નિવેદનને લોકોએ આ પ્લેટફોર્મ પર જોરદાર કોસ્યા છે. આવો જાણીએ કે કયા પ્રકારે લોકોએ મુલાયમ સિંહ પર પ્રહાર કર્યો છે અને મુલાયમ સિંહ પર પલટવાર અને અબૂ આઝમીના છોકરીને ફાંસી આપવાના નિવેદન પર જોવા મળી છે મજબૂત નકારાત્મક પ્રતિક્રિયા.

કેજરીવાલને પણ લપેટ્યા
@shivsinghsrinet એ લખ્યું: આજના તાજા સમાચાર- અરવિંદ કેજરીવાલે કહ્યું રાજીનામું આપવું મારી ભૂલ હતી.

કાળાપાણીની સજા થાય
ટ્વિટર પર રીતિ લખે છે કે આવા નિવેદન આપનારાને તો કાળાપાણીની સજા થવી જોઇએ.

સપાને વોટ ન આપો
સપાને વોટ ન આપવાની ચારેય તરફ અપીલ થઇ રહી છે. ભાજપે પણ આવા 'સમાજવાદ'ને વોટ ન આપવાની સીખામણ આપી છે.

કેમ તમે આપો આવા 'સમાજવાદ'ને વોટ
દર્પણે કહ્યું છે કે આવા સમાજવાદથી જનતા-જનાર્દને દૂર જતું રહેવું જોઇએ જ્યાં મહિલાઓની ઇજ્જત ના હોય.

મુલાયમ માટે સખત થયા લોકો
સંદીપ કહે છે કે મુલાયમને લઇને હવે જનતાએ સખત થવું જોઇએ. સંદીપે કહ્યું કે તે કંઇપણ કર્શે, પરંતુ આવા નેતાઓને માફ નહી કરે.

અરવિંદ કેજરીવાલનું અરવિંદનામું
આશુતોષ ત્રયંબકે કેજરીવાલને લઇને કહ્યું છે કે તે એકદમ શાનથી બોલી રહ્યાં છે કે કોઇ છોકરીને લઇને થોડો ભાગ્યો હતો જે ચારેય તરફ 'ભાગી ગયો ભાગી ગયો' કહેવામાં આવી રહ્યું છે.

વોટનું મહત્વ સમજો મહિલાઓ
અવનીત કૌરે કહ્યું હતું કે મહિલાઓને હવે પોતાના હક માટે ઉભા થવું પડશે અને મહત્વ સમજીને લોકતંત્રમાં યોગદાન આપવાનું છે.

મુલાયમ માટે સખત થયા લોકો
સંદીપ કહે છે કે મુલાયમને લઇને હવે જનતાએ સખત થવું જોઇએ. સંદીપે કહ્યું કે તે કંઇપણ કર્શે, પરંતુ આવા નેતાઓને માફ નહી કરે.

વોટ માટે 'કંઇપણ'
રિશુ વર્માએ તસ્વીરના માધ્યમથી જણાવ્યું છે કે નેતા વોટ માટે કંઇપણ કરવા અને કહેવા માટે તૈયાર ફરી રહ્યાં છે. આપણે તેમનાથી બચવું જોઇએ.

વિકલ્પો જ નથી
અંકિત શર્માએ કહ્યું કે ભૂલ તો બધા રાજકીયપક્ષોની છે, જે અત્યાર સુધી સારા વિકલ્પ આપી શક્યા નથી.

બળાત્કારીઓ પર રહેમ કેમ
વિનીત ગર્ગે આજના રાજકારણ પર અફસોસ વ્યક્ત કર્યો કે કયા પ્રકારે નેતા બળાત્કારીઓનું સમર્થન કરી રહ્યાં છે.

સપાને બાઇકોટ કરો
અર્ણબ ગોસ્વામીએ કહ્યું કે હવે સમાજવાદીઓથી દૂર હટવાની અપીલ કરી છે. જ્યાં બળાત્કારીઓને સંરક્ષણ મળવાની હામી ભરવામાં આવે, નહીતર રહેવું શર્મનાક છે.












Click it and Unblock the Notifications
