બ્રાહ્મણો સામેના બધા કેસ પાછા લેવાશે: મુલાયમ

બસપા આગામી ચાર મેથી બ્રાહ્મણ સમ્મેલનનું આયોજન પણ કરી રહી છે. સપા અધ્યક્ષ મુલાયમ સિંહ યાદવે પણ આજે જણાવ્યું કે રાજ્યમાં પાર્ટી સરકાર બસપા શાસનકાળમાં બ્રાહ્મણો પર થયેલા કેસની સમીક્ષા કરી તેને પરત લેવાની કાર્યવાહી કરશે.
યાદવે પાર્ટીના બ્રાહ્મણ સમ્મેલનમાં જણાવ્યું કે 'મે રાજ્યના વિધિ સચિવને જણાવ્યું છે કે અનુસૂચિત જાતિ, જન જાતિ ઉપરાંત બ્રાહ્મણો પર થયેલા કેસની પણ સમીક્ષા કરવામાં આવે અને તેને કાનૂન અંતર્ગત પરત લે.'












Click it and Unblock the Notifications
