For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Mumbai Rain: મુંબઈમાં ચારે તરફ પાણી જ પાણી, 21 લોકોની મૌત

ફરી એકવાર મુંબઈમાં ભારે વરસાદે મુસીબત પેદા કરી દીધી છે. શુક્રવારથી સતત પડી રહેલા વરસાદે મુંબઈની સ્પીડ પર બ્રેક મારી દીધી છે.

|
Google Oneindia Gujarati News

ફરી એકવાર મુંબઈમાં ભારે વરસાદે મુસીબત પેદા કરી દીધી છે. શુક્રવારથી સતત પડી રહેલા વરસાદે મુંબઈની સ્પીડ પર બ્રેક મારી દીધી છે. હવામાન વિભાગ અનુસાર આજે પણ મુંબઈમાં ભારે વરસાદ ચાલુ રહેશે. ભારે વરસાદને કારણે મુંબઈમાં ભારે તબાહીની ખબર છે. કલ રાત્રે ત્રણ જગ્યાએ દિવારો પડી છે. આ ઘટનાઓમાં 31 લોકોની મૌત થઇ ચુકી છે. આ દુર્ઘટનામાં મરનાર લોકોના પરિવાર માટે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે 5-5 લાખ રૂપિયાના વળતળનું એલાન કર્યું છે.

Mumbai Rain

Newest First Oldest First
4:54 PM, 2 Jul

મુંબઈ પોલીસે લોકોને અપીલ કરી છે કે હવામાન જોઈને જ દિવસનું પ્લાનિંગ કરો. ભારે વરસાદમાં જરૂર હોય ત્યારે જ ઘરની બહાર નીકળો.
4:53 PM, 2 Jul

મુંબઈમાં મલાડ પાસે મોડી રાત્રે સોમવારે સબવે માં એક ગાડી ફસાઈ ગઈ હતી, જેમાં ફસાવવાને કારણે બે યુવકની મૌત થઇ ગઈ.
12:56 PM, 2 Jul

બીએમસી આપત્તિ વ્યવસ્થાપન વિભાગ આખી રાત કામ કરે છે આગામી બે દિવસ માટે ભારે વરસાદનો અંદાજ છે. અમે આનો સામનો કરવા તૈયાર છીએ: મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીશ
11:01 AM, 2 Jul

મુંબઈમાં ભારે વરસાદને કારણે યાતાયાત પર અસર પડ્યો છે. મુંબઇ એરપોર્ટ પર અત્યારસુધીમાં 55 ફ્લાઈટને ડાઇવર્ટ કરવામાં આવી છે અને 52 ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી છે.
10:59 AM, 2 Jul

એનડીઆરએફની ટીમ ઘટના સ્થળ પહોંચી રાહત અને બચાવ કામ કરી રહી છે.
10:58 AM, 2 Jul

ભારે વરસાદના કારણે વેસ્ટર રેલવેએ મહારાષ્ટ્ર જતી ઘણી ટ્રેનોના સંચાલનમાં ફેરફાર કર્યો છે.
10:58 AM, 2 Jul

આજે બપોરે દરિયામાં હાઈટાઈડ આવવાનો ખતરો પણ બન્યો છે
10:57 AM, 2 Jul

ભારે વરસાદને કારણે મુંબઈ એરપોર્ટનો મુખ્ય રનવે હાલમાં બંધ રાખવામાં આવ્યો છે
10:56 AM, 2 Jul

આ દુર્ઘટનામાં મરનાર લોકોના પરિવાર માટે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે 5-5 લાખ રૂપિયાના વળતળનું એલાન કર્યું છે.
10:56 AM, 2 Jul

મુંબઈ એરપોર્ટ પર અત્યારસુધીમાં 54 ફ્લાઈટ ડાઇવર્ટ કરવામાં આવી
10:55 AM, 2 Jul

પુણેમાં ફરી એક દીવાર પડી, 6 લોકોની મૌત, 4 ઘાયલ
10:54 AM, 2 Jul

ભારે વરસાદને કારણે નાલાસોપરાથી 8 ટ્રેનો કેન્સલ
10:54 AM, 2 Jul

બીએમસી, સીપીઆરઓએ જણાવ્યુ કે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની ચેતવણીના કારણે મહારાષ્ટ્ર સરકારે 2 જુલાઈએ સાર્વજનિક રજા જાહેર કરી છે.
10:53 AM, 2 Jul

મુંબઈના મલાડ ઈસ્ટના પિંપરીપાડા વિસ્તારમાં ઘરની દિવાલ પડી જવાથી લગભગ 12 લોકો માર્યા જવાના સમાચાર છે. જ્યારે આ દૂર્ઘટનામાં 13 જણ બહુ ગંભીર રીતે ઘાયલ થઈ ગયા છે.

English summary
Mumbai Rain Live Updates, 31 dead in rain chaos in mumbai
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X