For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આગ્રામાં મર્ડરનો લાઈવ વીડિયો, પોલીસે મર્ડર કેસમાં સુલેહ કરાવી

યુપીના આગ્રામાં મૌતનો એક લાઈવ વીડિયો સામે આવ્યો છે. કાર આવવા પર ગેટ ખોલવા ગયેલા ચોકીદાર પર કાર માલિકે ગાડી ચઢાવી દીધી.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

યુપીના આગ્રામાં મૌતનો એક લાઈવ વીડિયો સામે આવ્યો છે. કાર આવવા પર ગેટ ખોલવા ગયેલા ચોકીદાર પર કાર માલિકે ગાડી ચઢાવી દીધી. જેના કારણે ચોકીદાર ની ઘટનાસ્થળ પર મૌત થઇ ગયી. કાર માલિકનો હત્યા કરવાનો કોઈ જ ઈરાદો નહીં હોવાને કારણે પોલીસે લાખો રૂપિયામાં સુલેહ કરાવી દીધો.

agra

પરંતુ આ ઘટના વિશે વીડિયો સામે આવ્યા પછી પોલીસ અધિકારીને કેસ નોંધવા માટે જણાવવામાં આવ્યું છે. આ આખો મામલો તાજગંજ ચોકીના ફાતેહાબાદ રોડ પાસે આવેલા વૈભવ રેવેરા એપાર્ટમેન્ટનો છે. ફતેહસિંહ વૈભવ રેવેરા એપાર્ટમેન્ટમાં ચોકીદાર હતા. અહીં રહેનાર મહેશ ગુપ્તા જેઓ પ્લેન મેન્ટેનર્સ કરનાર એન્જીનીયર જણાવવામાં આવી રહ્યા છે.

agra

જયારે મહેશ ગુપ્તા આવ્યા ત્યારે ચોકીદાર ગેટ ખોલવા માટે આગળ આવ્યો. તે સમયે અચાનક ભૂલ થી એક્સિલિટર દબાઈ જવાથી તેમની ગાડી ગેટની ચેન તોડીને ચોકીદારને કચડીને અંદર ઘુસી ગયી. જેના કારણે ચોકીદારની મૃત્યુ થઇ ગયી. મૃતક ચોકીદારની ચાર છોકરીઓ અને એક છોકરો છે.

જગ્યા પર પહોંચેલી તાજગંજ પોલીસે તેમને ચોકીમાં બેસાડીને ઘણા લાખો રૂપિયા મૃતક પરિવારને અપાવીને મામલો જતો કરી દીધો. પરંતુ આ વીડિયો સોશ્યિલ મીડિયા પર ફેલાઈ ગયો ત્યારે સીટી એસપી ઘ્વારા કેસ નોંધવા માટે આદેશ આપવામાં આવ્યો.

English summary
Murder caught on camera in Agra
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X