મુસ્લિમ બિરાદરોએ બંદગી અને દાન કરી બકરી ઇદ ઉજવી

સમગ્ર દેશમાં ચાલી રહેલી ઉજવણીમાં મુસ્લિમ બિરાદરોએ એક બીજાને મળીને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, વડાપ્રધાન મનમોહન સિંહે પણ શુભેચ્છાઓ પાઠવી છે.
ઇદ - ઉલ - જુહા હઝરત ઇબ્રાહિમ દ્વારા અલ્લાહના હુકમથી પોતાના દીકરાની કુર્બાની આપી હતી. તેની યાદમાં આ તહેવાર મનાવવામાં આવે છે. અલ્લાહ હઝરત ઇબ્રાહિમની પરીક્ષા લેવા માટે આમ કર્યું હતું.












Click it and Unblock the Notifications
