For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાશ્મીરથી લઇને કન્યાકુમારી સુધી ઇદની ઉજવણી, જુઓ તસવીરો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 18 જુલાઇ: આજે દેશભરમાં ઇદ અને રથયાત્રાની ધૂમ ઉજવણી થઇ રહી છે. ક્યાંક મસ્જીદમાં હજાન થઇ રહી છે જ્યારે ક્યાંક જગન્નાથના મંદિરોમાં ઢોલ નગરા સાથે નગરચર્યા કરવા માટે નીકળી પડ્યા છે. આ અનોખો કોમી એખલાસનો સંયોગ આ પહેલા 1985માં જોવા મળ્યો હતો, એટલે કે 30 વર્ષ પછી આવો સંયોગ ફરીથી જોવા મળ્યો જ્યારે ઇદ અને રથયાત્રા સાથે આવ્યા છે. અને હિન્દુ અને મુસ્લીમો સાથે મળીને ઇદ અને રથયાત્રાની ઉજવણી કરી રહ્યા છે.

કાશ્મીરથી લઇને કન્યાકુમારી સુધી આખા દેશમાં સવારે મસ્જીદમાં મુસ્લીમ બિરાદરોએ નમાઝ અદા કરીને એકબીજાને ગળે લગાવીને ઇદ મુબારક કર્યું હતું. અહીં અમે આપના માટે લઇને આવ્યા છીએ એ તસવીરો જેને જોઇને આપના મનમાં પણ ઇદની નમાઝ પઢવાનું મન થઇ જશે.

આવો જોઇએ ઇદની ઉજવણીની ખાસ તસવીરો...

બાળકોએ પણ કહ્યું ઇદ મુબારક

બાળકોએ પણ કહ્યું ઇદ મુબારક

બાળકોએ પણ ગળે મળી ઇદની પાઠવી શુભેચ્છા.

ઓમર અબ્દુલ્લાહ

ઓમર અબ્દુલ્લાહ

ઓમર અબ્દુલ્લાહે કાશ્મીરની મસ્જીદમાં નમાઝ અદા કરી.

દેશભરમાં ઇદની ઉજવણી

દેશભરમાં ઇદની ઉજવણી

દિલ્હીની જામા મસ્જીદમાં ઇદની ઉજવણી કરવામાં આવી.

બેંગલુરુમાં ઇદ

બેંગલુરુમાં ઇદ

બેંગલુરુમાં મુસ્લિમ બિરાદરોએ નમાઝ અદા કરી.

મહિલાઓ દ્વાાર નમાઝ

મહિલાઓ દ્વાાર નમાઝ

કોલકાતામાં મહિલાઓ દ્વારા નમાઝ અદા કરવામાં આવી.

બાંગ્લાદેશમાં કંઇક આવો નજારો જોવા મળ્યો

બાંગ્લાદેશમાં કંઇક આવો નજારો જોવા મળ્યો. જ્યારે લોકો ઇદ મનાવવા માટે પોતાના ગામ જઇ રહ્યા હતા.

દેખો ચાંદ આયા.. ચાંદ નજર આયા

ઇદનો ચાંદ દેખાયા બાદ સમગ્ર વિશ્વમાં ઇદ મનાવવામાં આવે છે.

ઇદ મુબારક

આખા વિશ્વમાં મનાવવામાં આવી રહી છે ઇદ..

ઇદ મુબારક

1.5 મિલિયન લોકોએ નમાઝ અદા કરી પ્રોફેટ્સ મસ્જીદમાં.

English summary
Muslims offer prayers to mark the festival of Eid-ul-Fitr.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X