મતદારોને મનાવવા મોદી બન્યા અવતાર પુરુષ!!!
સામાન્ય રીતે આપ નરેન્દ્ર મોદીને ખાદીના કુર્તા અને પાયજામામાં જોતા આવ્યા છે. જો કે અહીં લોકસભા ચૂંટણી 2014માં નરેન્દ્ર મોદીએ મતદારોને આકર્ષવા માટે વિવિધ પરિધાનો ધારણ કર્યા છે. આ દ્વારા મોદી સૂચવે છે કે તેઓ વિવિધ પ્રકારની સમસ્યાઓના ઉકેલ માટે વિવિધ રૂપ ધારણ કરી શકે છે.
આપ આ અવતાર જોઇને જણાવો કે આપને નરેન્દ્ર મોદીનો કયો અવતાર સૌથી વધુ ગમ્યો અને શા માટે?

1 માઇકલ જેક્સન
યુવાઓનો સાથી

2 બ્રુસ લી
ભ્રષ્ટાચારનો કરશે વિનાશ

3 સુપરહીરો
મોંઘવારીની સાન લાવશે ઠેકાણે

4 એસ્કિમો
વંચિતોનો વિકાસ

5 WWF રેસલર
આર્થિક સંકટોને ફાઇટ આપી હરાવશે

6 સ્કુબા ડાઇવર
ભારતીય સંસ્કૃતિનો ખજાનો શોધશે

7 એસ્ટ્રોનટ
વિજ્ઞાનક્ષેત્રે સાધશે સિધ્ધિ












Click it and Unblock the Notifications
