For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Tweets: રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાને આપી ક્રિસમસની શુભેચ્છા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 25 ડિસેમ્બર: રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી અને વડાપ્રધાન મનમોહન સિંહે ક્રિસમસની પૂર્વ સંધ્યાએ લોકોને શુભેચ્છા પાઠવી હતી. રાષ્ટ્રપતિએ પોતાના સંદેશમાં જણાવ્યું છે કે પાવન દિવસ ઇસા મસીહના પ્રેમ અને કરૂણાના પાઠને યાદ કરવાનો છે જે સદિયોથી માનવતા માટે પ્રેરણારૂપ બનેલા છે.

આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટી તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટ કરીને દેશવાસીઓને નાતાલની શુભેચ્છા પાઠવી છે.

રાષ્ટ્રપતિએ જણાવ્યું કે 'સર્વશક્તિમાન આ તહેવારના અવસર પર દુનિયાના તમામ લોકો પર પોતાની કૃપા વરસાવે.' ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીએ જણાવ્યું કે 'આપણને પ્રસન્નતાનો આ અવસર પોતાના ઇસાના પ્રેમ, કરૂણા અને માફ કરવાના શાશ્વત સંદેશ પ્રત્યે સમર્પિત કરવામાં ઉપયોગ કરવો જોઇએ.'

વડાપ્રધાન મનમોહન સિંહે પણ આ પ્રસંગે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી. તેમણે જણાવ્યું કે ક્રિસમસ ઇસા મસીહની નિસ્વાર્થતા, સહિષ્ણુતા અને ભાઇચારાનો ઉલ્લાસ મનાવવાનો પર્વ છે.

નરેન્દ્ર મોદી

ભારતીય જનતા પાર્ટી તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટ કરીને દેશવાસીઓને નાતાલની શુભેચ્છા પાઠવી છે.

મનમોહન સિંહ, વડાપ્રધાન

વડાપ્રધાન મનમોહન સિંહે પણ આ પ્રસંગે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી. તેમણે જણાવ્યું કે ક્રિસમસ ઇસા મસીહની નિસ્વાર્થતા, સહિષ્ણુતા અને ભાઇચારાનો ઉલ્લાસ મનાવવાનો પર્વ છે.

મનમોહન સિંહ, વડાપ્રધાન

વડાપ્રધાન મનમોહન સિંહે પણ આ પ્રસંગે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી. તેમણે જણાવ્યું કે ક્રિસમસ ઇસા મસીહની નિસ્વાર્થતા, સહિષ્ણુતા અને ભાઇચારાનો ઉલ્લાસ મનાવવાનો પર્વ છે.

મનમોહન સિંહ, વડાપ્રધાન

વડાપ્રધાન મનમોહન સિંહે પણ આ પ્રસંગે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી. તેમણે જણાવ્યું કે ક્રિસમસ ઇસા મસીહની નિસ્વાર્થતા, સહિષ્ણુતા અને ભાઇચારાનો ઉલ્લાસ મનાવવાનો પર્વ છે.

મનમોહન સિંહ, વડાપ્રધાન

વડાપ્રધાન મનમોહન સિંહે પણ આ પ્રસંગે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી. તેમણે જણાવ્યું કે ક્રિસમસ ઇસા મસીહની નિસ્વાર્થતા, સહિષ્ણુતા અને ભાઇચારાનો ઉલ્લાસ મનાવવાનો પર્વ છે.

પ્રણવ મુખર્જી, રાષ્ટ્રપતિ

પ્રણવ મુખર્જી, રાષ્ટ્રપતિ

રાષ્ટ્રપતિએ જણાવ્યું કે 'સર્વશક્તિમાન આ તહેવારના અવસર પર દુનિયાના તમામ લોકો પર પોતાની કૃપા વરસાવે.'

હામિદ અંસારી, ઉપરાષ્ટ્રપતિ

હામિદ અંસારી, ઉપરાષ્ટ્રપતિ

ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીએ જણાવ્યું કે 'આપણને પ્રસન્નતાનો આ અવસર પોતાના ઇસાના પ્રેમ, કરૂણા અને માફ કરવાના શાશ્વત સંદેશ પ્રત્યે સમર્પિત કરવામાં ઉપયોગ કરવો જોઇએ.'

English summary
Narendra Modi and Manmohan singh wishes Mary Christmas to country.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X