'માતોશ્રી'માં મોદી, જુઓ તસવીરોમાં
મુંબઇ, 20 નવેમ્બરઃ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે દિવંગત શિવસેના સુપ્રીમો બાળ ઠાકરેના પરિવારજનોને મળ્યા હતા અને સાંતવના પાઠવી હતી. મોદી મુંબઇ ખાતે માતોશ્રીમાં બાળ ઠાકરેના પરિવારને મળ્યા હતા.
રવિવારે 3ડી સભા હોવાના કારણે ઠાકરેની અંતિમ વિધિમાં નહીં જઇ શકનાર મોદીએ તેમને શ્રદ્ધાજંલિ પાઠવી હતી. માતોશ્રી ખાતે મોદીએ બે કલાક જેટલો સમય ઠાકરે પરિવાર સાથે વિતાવ્યો હતો. આ તકે તેમની સાથે ગોપીનાથ મુંડે અને રાજપુરોહિત પણ ઉપસ્થિત હતા.
ઉપરાંત મોદી બાળ ઠાકરેના ભત્રીજા અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના સુપ્રીમો રાજ ઠાકરેને મળ્યા હતા અને દિલાસો આપ્યો હતો. નોંધનીય છે કે લાંબી બિમારી બાદ બાળ ઠાકરેનું શનિવારે બપોરે 3.30 વાગ્યાની આસપાસ નિધન થયું હતું. તેમની અંતિમ ક્રિયા રવિવારે શિવાજી પાર્ક ખાતે કરવામાં આવી હતી. જેમાં નેતા અભિનેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા.

મોદીની ઠાકરેને શ્રદ્ધાંજલિ
માતોશ્રીમાં ઠાકરે પરિવારને મળ્યા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી.

માતોશ્રીમાં મોદી
માતોશ્રીમાં ઠાકરે પરિવારને મળ્યા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી.

Click it and Unblock the Notifications