નરેન્દ્ર મોદીને મ્હાત કરવાના ફંડા નાકામ, વિરોધીઓ ત્રાસ્યા

Google Oneindia Gujarati News

ગાંધીનગર, 22 એપ્રિલ : નરેન્દ્ર મોદીના વિરોધીએઓ રાજકીય લાભ મેળવવા તેમને હિટલર, રાવણ, બકરાના ઉપનામ આપ્યા છે. આમ છતાં મોદી લહેરની સામે વિરોધીઓનો કહેર કાટ ખાઇ ગયો છે.

લોકસભા ચૂંટણી 2014માં પોતાની સભાઓમાં તાળીઓની આતશબાજી સજાવવા માટે ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને ગાળો આપવાનું અને કોઇ પણ વ્યક્તિ માટે અશોભનીય કહી શકાય તેવા નામ આપવાનો ટ્રેન્ડ નરેન્દ્ર મોદીના વિરોધીઓએ શરૂ કર્યો છે.

વિરોધીઓની આવી શાબ્દિક કુલીલા સામે નરેન્દ્ર મોદી પોતાની મસ્તીમાં આગળ વધી રહ્યા છે અને ઇંટનો જવાબ પત્થરથી આપી રહ્યા છે. આવા સમયે કયા નેતાએ મોદીને કયું નામ આપ્યું તે જાણીએ...

બકરા

બકરા


અજિત સિંહ (રાષ્ટ્રીય લોક દળના પ્રમુખ અને કેન્દ્રીય પ્રધાન)

મેન ઓફ ડેમેજ ટુ ઈન્ડિયા (MODI)

મેન ઓફ ડેમેજ ટુ ઈન્ડિયા (MODI)


અભિષેક મનુ સિંઘવી (કોંગ્રેસ પ્રવક્તા)

કૂતરાના મોટા ભાઈ

કૂતરાના મોટા ભાઈ


આઝમ ખાન (સમાજવાદી પાર્ટીના નેતા)

નપુંસક

નપુંસક


સલમાન ખુર્શીદ (કોંગ્રેસના કેન્દ્રીય પ્રધાન)

હત્યારા

હત્યારા


બેની પ્રસાદ વર્મા (કોંગ્રેસના કેન્દ્રીય પ્રધાન)

જૂઠ્ઠા અને એન્કાઉન્ટર ચીફ મિનિસ્ટર

જૂઠ્ઠા અને એન્કાઉન્ટર ચીફ મિનિસ્ટર


પી. ચિદમ્બરમ (કોંગ્રેસના કેન્દ્રીય પ્રધાન)

સરમુખત્યાર

સરમુખત્યાર


નરેન્દ્ર મોદીને આ નામથી બોલાવનારા કોંગ્રેસના નેતાઓની યાદી લાંબીલચક છે.

હિટલર

હિટલર


શરદ પવાર (એનસીપી પ્રમુખ અને કેન્દ્રીય પ્રધાન)

શિકારી અને જુલમી

શિકારી અને જુલમી


હાજી યાકુબ (બહુજન સમાજ પાર્ટીના મુરાદાબાદના ઉમેદવાર)

સામુહિક હત્યારા

સામુહિક હત્યારા


સિદ્ધરામૈયા (કર્ણાટકના મુખ્ય પ્રધાન)

મંદબુદ્ધિવાળા

મંદબુદ્ધિવાળા


અર્જુન મોઢવાડિયા (ગુજરાત કોંગ્રેસના પૂર્વપ્રમુખ)

ગંગુ તેલી

ગંગુ તેલી


ગુલામ નબી આઝાદ (કોંગ્રેસના કેન્દ્રીય પ્રધાન)

ભસ્માસુર

ભસ્માસુર


જયરામ રમેશ (કોંગ્રેસના કેન્દ્રીય પ્રધાન)

રાવણ

રાવણ


દિગ્વિજય સિંહ (કોંગ્રેસના દિગ્ગજ નેતા)

મોદી

મોદી

જનતાએ આપ્યું નામ

નમો

નમો

જનતાએ આપ્યું હુલામણું નામ

English summary
Narendra Modi's rivals named him as Hitler, Ravan, Bakra to gain political benifit. But all are failed in front of Modi wave.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X