For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો : નરેન્દ્ર મોદીએ શપથ લેતા પહેલા ટ્વીટર પર કોને શું કહ્યું?

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 26 મે : ભારતના 14મા વડાપ્રધાન તરીકે શપથ લેવા જઇ રહેલા ગુજરાતના લાડકવાયા દીકરા નરેન્દ્ર મોદીએ સાંદે 6 વાગે રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં શપથ વિધિ યોજાય તે પહેલા ટ્વીટર પર અનેક ટ્વીટ્સ કરીને અનેક લોકોનો આભાર માન્યો અને કેટલાક લોકોને વ્યક્તિગત રીતે સંબોધન પણ કર્યું છે.

નરેન્દ્ર મોદીએ 26 મેના રોજ પ્રથમ ટ્વીટ રાત્રે અંદાજે સાડાબારથી પોણા વાગ્યાની વચ્ચે કર્યું હતું. જેમાં તેમણે સુશાસનની વાત કરી હતી. જ્યારે છેલ્લું ટ્વીટ સાંજે સાડા ચાર વાગે કર્યું છે. જેમાં તેમણે તેમને સમર્થન આપનાર સૌનો આભાર વ્યક્ત કર્યો છે.

આવો જાણીએ આજના ઐતિહાસિક દિવસે તેમણે કયા ટ્વીટમાં શું કહ્યું છે અને પોતાના મનની વાત કેવી રીતે કહી છે...

તમામ મિત્રોનો ખુબ ખુબ આભાર

તમામ મિત્રોનો ખુબ ખુબ આભાર

'મારા તમામ મિત્રોનો ખુબ ખુબ આભાર જેઓ આ શપથવિધિ ટેલીવિઝન અને સોશિયલ મીડિયાની મદદથી લાઇવ જોવાના છે. આપનું સતત સમર્થન અને આશીર્વાદ મારા માટે અમૂલ્ય છે.'

સૌને આવકારું છું

સૌને આવકારું છું

'મને આનંદ છે કે જીવનના દરેક તબક્કાના લોકો મારી શપથવિધિમાં હાજરી આપી રહ્યા છે. હું સૌને આવકારું છું.'

લતાદીદીનો આભાર

લતાદીદીનો આભાર

'થેંક્યુ લતા દીદી. હમેંશાની જેમ તમારી શુભેચ્છાઓ અને આશીર્વાદ મારા માટે પ્રેરણાદાયી રહી છે'

બાપુને શ્રદ્ધાંજલિ

બાપુને શ્રદ્ધાંજલિ

આજે સવારે રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

રેલ્વે અકસ્માત અંગે

રેલ્વે અકસ્માત અંગે

આજે રેલવે અકસ્માત થયો તે અંગે લખ્યું છે કે 'કેબિનેટ સેક્રેટરી સાથે વાત કરી, તેમને સ્થિતિની સમીક્ષા કરી, ઘાયલોને સમયસર મદદ પહોંચે તે અંગે જણાવ્યું'

દિલગીરી વ્યક્ત કરી

દિલગીરી વ્યક્ત કરી

ગોરખધામ એક્સપ્રેસ દુર્ઘટનામાં જે લોકોએ પોતાના પરિવારજનો ગુમાવ્યા છે તેમના માટે દિલગીરી વ્યક્ત કરું છું. મારી પ્રાર્થના તેમની સાથે છે.

અટલજીના આશીર્વાદ

અટલજીના આશીર્વાદ

અટલજીના આશીર્વાદ મેળવવા તેમના ઘરે જઇ રહ્યો છું.

સ્માર્ટ ગવર્નન્સની દિશામાં પ્રયાણ

સ્માર્ટ ગવર્નન્સની દિશામાં પ્રયાણ

લોકોની અપેક્ષાઓ પૂર્ણ કરવા માટે તાકાત વધારીશું અને સ્માર્ટ ગવર્નન્સ લાવીશું અને તે દિશામાં આ પ્રયાણ છે.

ઝડપી કાર્યપ્રણાલી વિકસાવાશે

ઝડપી કાર્યપ્રણાલી વિકસાવાશે

વિવિધ એકત્રીકરણ કરવામાં આવેલા મંત્રાલયોને અલગ કરીને કાર્ય ઝડપથી કરી શકાય તેવી રીતે વિવિધ વિભાગોમાં વહેંચીશું.

મંત્રીમંડળની રચનામાં બદલાવ

મંત્રીમંડળની રચનામાં બદલાવ

મંત્રીમંડળની રચનામાં બદલાવ કરીને સકારાત્મક પરિવર્તન લાવીશું. સુશાસન માટે 'મિનિમમ ગવર્નમેન્ટ મેક્સીમમ ગવર્નન્સ'ના વચનનું પાલન કરીશું.

સમર્થન અને આશીર્વાદ ખૂબ મહત્વના

English summary
Narendra Modi's tweets before Oath ceremony of Prime Minister of India
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X