NDTV-Jan Ki Baat Exit Poll 2024 : NDTV-જન કી બાત એક્ઝિટ પોલ અનુસાર ભારતમાં કોની સરકાર?

લોકસભા ચૂંટણી 2024ને લઈને NDTV-જન કી બાતનો એક્ઝિટ પોલ સામે આવ્યો છે. આ એક્ઝિટ પોલમાં NDAને 377 બેઠકો મળવાનો અંદાજ છે. જ્યારે ઈન્ડિયા એલાયન્સને 151 સીટો આપવામાં આવી રહી છે. અન્યને 15 બેઠકો મળવાની ધારણા છે.

NDTV-Jan Ki Baat Exit Poll 2024

કયા એક્ઝિટ પોલમાં કોને કેટલી સીટો?
LOKPOLL-MEGA એક્ઝિટ પોલ
NDA - 325-335 સીટ
ઈન્ડિયા એલાયન્સ - 155-165 સીટો
અન્ય - 48-55 સીટ

રિપબ્લિક ટીવી-PMARQ એક્ઝિટ પોલ
NDA - 359 સીટો
ઈન્ડિયા એલાયન્સ - 154 સીટો
અન્ય - 30 સીટો

ભારત - મેટ્રિઝ એક્ઝિટ પોલ
NDA - 353-368 સીટો
ઈન્ડિયા એલાયન્સ - 118-133 બેઠક
અન્ય 43-48 બેઠક

પોલ ઓફ પોલ્સ
NDA - 346-354 સીટ,
ઈન્ડિયા એલાયન્સ - 142-151 સીટ
અન્ય - 40-44 સીટ

લોકસભા ચૂંટણી 2024માં મતદાનની પ્રક્રિયા 1 જૂને સાંજે 6 વાગ્યે સમાપ્ત થઈ ગઈ છે. દેશભરમાં સાત તબક્કામાં તમામ 543 બેઠકો પર મતદાન થયું છે. શનિવારે છેલ્લા અને સાતમા તબક્કામાં PM મોદીની વારાણસી સહિત આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 57 બેઠકો પર મતદાન થયું.

મતદાન બાદ મતદારો સાથેની વાતચીતના આધારે એક્ઝિટ પોલ તૈયાર કરતી એજન્સીઓના અંદાજો, રાજસ્થાનના ફલોદી સટ્ટાબજારની આગાહીઓ અને ભાજપ-કોંગ્રેસ સહિતના વિવિધ પક્ષોના નેતાઓના દાવાઓની વાસ્તવિકતા 4 જૂને મતગણતરી દરમિયાન બહાર આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X