Video: જ્યારે ભૂકંપે બરફને બનાવી દીધો યમરાજ
નવી દિલ્હી, 27 એપ્રિલ: નેપાળમાં આવેલા વિનાશકારક ભૂકંપ બાદ આફ્ટરશોક થંભવાનું નામ નથી લેતો અને મૃત્યુઆંક પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. જ્યારે નેપાળમાં ભૂકંપથી ધરતી ધ્રૂજી રહી હતી ત્યારે દુનિયાની સૌથી ઊંચા પર્વત માઉંટ એવરેસ્ટના બેઝ કેમ્પમાં પણ તબાહીના દ્રશ્યો સામે આવ્યા. મોતની આ રમતમાં એક શ્વાસ થંભાવી નાખે તેઓ વીડિયો સામે આવ્યો છે, જેમાં દેખાયું કે તબાહી સમયે ગ્રાઉંડ ઝીરો પર શું હાલ થયો.

જુઓ વીડિયો...












Click it and Unblock the Notifications
