News in Pics: ગણતંત્ર દિવસની તડામાર તૈયારીઓ અને અન્ય સમાચાર

નવી દિલ્હી, 18 જાન્યુઆરી: ઘણા સમાચારો એવા હોય છે જે માત્ર એક તસવીરમાં જ બધું કહી જતા હોય છે. આવી જ તમામ તસવીરો લઇને અમે આપની પાસે આવ્યા છીએ, જેને જોઇને આપ આપ સમજી જશો કે આજકાલમાં દેશ દુનિયામાં શું બની રહ્યું છે અને શું બનશે. તો આવો જોઇએ સમાચારો અને એ પણ તસવીરોમાં...

અત્રે પ્રસ્તુસ્ત છે 18 જાન્યુઆરીની તસવીરો...

સ્મૃતિ ઇરાની

સ્મૃતિ ઇરાની

સ્મૃતિ ઇરાનીએ મૂક્યું આઇઆઇએમ ફાઉન્ડેશન સ્ટોન.

અમિત શાહ

અમિત શાહ

દિલ્હીની ચૂંટણી રેલીઓમાં ભાજપા અધ્યક્ષ અમિત શાહ.

ધ ગ્રેટ ખલી

ધ ગ્રેટ ખલી

જાલંધરની એક પ્રેસ મીટિંગમાં ધ ગ્રેટ ખલી.

અનુપમ ખેર

અનુપમ ખેર

યશવંત સુલે એવોર્ડ સમારંભમાં લાઇફ ટાઇમ એચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા અનુપમ ખેરને.

બફેલો રેસ

બફેલો રેસ

બેંગલોરની બફેલો રેસનો નજારો.

મનોજ તિવારી

મનોજ તિવારી

સીસીએલ દરમિયાન ભોજપુરી સિંગર મનોજ તિવારી.

પોલીસ જવાન

પોલીસ જવાન

ગણતંત્ર દિવસ માટે કડકડાટ ઠંડીમાં રિહર્સલ કરતા પોલીસ જવાન.

સેનાના જવાનો

સેનાના જવાનો

ગણતંત્ર દિવસ માટે કડકડાટ ઠંડીમાં રિહર્સલ કરતા સેનાના જવાનો.

ગણતંત્ર દિવસની તૈયારીઓ

ગણતંત્ર દિવસની તૈયારીઓ

ગણતંત્ર દિવસ માટે કડકડાટ ઠંડીમાં રિહર્સલ કરતા સેનાના જવાનો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X