નિતિન ગડકરી તમામ પ્રકારની તપાસ માટે તૈયારઃ ભાજપ

nitin gadkari
નવીદિલ્હી, 23 ઑક્ટોબરઃ ભારતીય જનતા પાર્ટીએ જણાવ્યું છે કે તેમના અધ્યક્ષ નિતિન ગડકરી તેમના પર લગાવવામાં આવેલા તમામ આરોપોની તપાસ માટે તૈયાર છે. કોઇપણ પ્રકારની સંસ્થા દ્વારા તેમના વિરુદ્ધ તપાસ ચલવવામાં આવે તેઓ તૈયાર છે. નોંધનીય છે કે, ગડકરી પર ભ્રષ્ટાચારના આરોપો કેજરીવાલ દ્વારા લગાવવામાં આવ્યા હતા ત્યાર બાદ કોંગ્રેસ ગડકરી સામે મેદાનમાં ઉતરી આવ્યું હતું.

નિર્મલા સિતારામને આજે જણાવ્યું છે કે, અમારા અધ્યક્ષ કોંગ્રેસની જેમ નથી, તેઓ કોઇપણ પ્રકારની તપાસ માટે તૈયાર છે. શું કોંગ્રેસ સોનિયા ગાંધીના જમાઇ રોબર્ટ વાઢેરા પર ડીએલએફ સાથેની ડીલને લઇને લગવવામાં આવેલા આરોપોની તપાસ માટે તૈયાર છે. શું વાઢેરા એ આરોપોનો સ્વિકાર કરશે.

નોંધનીય છે કે, હરિયાણાની કોંગ્રેસ સરકાર આ ડીલને ફેવર કરવા માટે રાજ્યમાં વાસ્ટ બિઝનેસમાં રોકાણ કરવા માટે ડીએલએફના રસને પ્રમોટ કરી રહી છે. વાઢેરા, ડીએલએફ અને હરિયાણા સરકાર આ આરોપોને ખોટા ઠેરવી રહ્યાં છે. તેમજ વાઢેરાને બચાવવા માટે કેન્દ્રની કોંગ્રેસ સરકારના મંત્રીઓની ફોજ મેદાનમાં ઉતરી આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X