Maharastra NCP Crisis: કોઇના પર ED કોઇ જ દબાણ નથી, શરદ પવારના નવેદન પર બોલ્યા પ્રફુલ પટેલ
Praful Patel on Sharad Pawar: એનસીપી માથી બગાવત બાદ પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ પ્રફુલ પટેલે રવિવારે કહ્યુ કે, કોઇના પર કોઇ જ પ્રકારનું પ્રેસર નથી. તેમને જ્યારે પુછવામાં આવ્યુ કે, શુ એકનાથ શિંદે-દેવેંનદ્ર્ ફડવણવીસ મહારાષ્ટ્ર સરકારમાં શામિલ થનાર એનસીપી નેતાઓ પર પ્રવર્તમાન નિર્દેશાયલનો કોઇ દબાવ હતો.

એનસીપી પ્રમઉખ શરદ પવારે આ પહેલા આરોપ લગાવ્યો હતો કે, બગાવત કરનાર નેતાઓ પર ઇડીનનું દબાણ છે. તેમણે કહ્યુ કે, શરદ પવારે જે પણ કહ્યુ છે હુ તેના પર કોઇ ટિપ્પણી નહી કરુ. એક બહદ સમ્માનિય વ્યક્તિ છે. અમે જે પણ નિર્ણય લીધો છે તે પાર્ટીનો નિર્ણય છે. એક સામૂહિક નિર્ણય છે. કોઇનું કોઇ પ્રકારનું દબાણ નથી.
એનસીપી કાર્યકારી અધ્યક્ષ પ્રફુલ પટેલે પાર્ટી પ્રમુખ શરદ પવારના તે નિવેદન પર કહ્યુ કે, તેમણે તેના સંકેત આપ્યા હતા. કે પ્રવર્તમાન નિર્દેશાયલના અપ્રત્યક્ષ દબાણના કારણ એનસીપી વિભાજીત થઇ ગઇ છે. પોતાના ભત્રીજા અને પાર્ટીના આઠ અન્ય નેતાઓની બગાવત કરીને મહારાષ્ટ્રમાં શિવનેના ભાજપા સરકારમાં શામિલ થયા બાદ પત્રકારો સાથે વાત કરતા શરદ પવારે કહ્યુ કે, જે કઇ પણ થયુ તેને લઇને તે ચિંતિત નથી. અને તે પાર્ટીને ફરી મજબૂત કરવા કામ કરશે.
તેમણે પાર્ટી નેતા પ્રફુલ પટેલ અને સુનીલ તટકરેના વિરુદ્ધ ફમ કાર્યવાહીના સંકેત આપ્યા છે. અને કહ્યુ છે કે, તેમણે પોતાની જવાબદારીઓનું પાલન નથી કર્યુ. શરદ પવારે કહ્યુ કે, જે લોકો શિવસેના ભાજપા સરકારમાં શામિલ થયા છે. તેમાથી અણુક ઇડી મામલાનો સામનો કરી રહ્યા છે.












Click it and Unblock the Notifications
