For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM નરેન્દ્ર મોદી કોને બનાવશે કેબિનેટ સચિવ?

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી (વિવેક શુક્લા): હવે કેન્દ્રની મોદી સરકારને દેશના નવા કેબિનેટના સચિવના નામની જાહેરાત કરવાની છે. નવા કેબિનેટ સચિવની શોધ ખૂબ મોટાઉપાડે થઇ રહી છે. હાલના કેબિનેટ સચિવ આગામી 12 નવેમ્બરના રોજ રિટાયર્ડ થઇ રહી છે. સરકારના કાયદા મુજબ જૂન મહિનામાં રિટાયર્ડ થઇ રહેલા અજિત સેઠના કાર્યકાળને 6 મહિના વધારી દિધો હતો.

ત્રણ નામોની ચર્ચા
હાલ સેઠના સ્થાન પર નવા કેબિનેટ સચિવ પદ માટે હિમાચલ પ્રદેશ કેડરના 1977 બેચના આઇએએસ ઓફિસર આલોક રાવત, ઉર્જા સચિવ પીકે સિન્હા અને કોર્પોરેટ બાબતોના વિભાગના સચિવ નાવેદ મસૂદના નામ લેવામાં આવી રહ્યું છે. જાણકારોનું કહેવું છે કે કારણ કે ઉક્ત પદ દેશની નોકરશાહીનું ઉચ્ચ પદ છે, એટલા માટે સરકાર ખૂબ સમજી-વિચાર્યા બાદ તે ઓફિસરોને કેબિનેટ સચિવના પદ પર નિયુક્ત કરશે જે ઇમાનદર અને કાબેલ હોય તેનું તટસ્થ હોવું જરૂરી છે.

17-narendra-modi

સ્પષ્ટ છે કે આ પદ પર નિયુક્તિનો આધાર એ ન હોઇ શકે કે તે અધિકારી કયા નેતાનો ખાસમખાસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ પણ ઇચ્છશે કે દેશના નવા કેબિનેટ સચિવ તે ઓફિસરને બનાવવામાં આવે તો તેમના વિઝનને સમજતો હોય. એક પ્રકારનો ઓફિસર જે નોકરશાહી પાસે કસીએ કામ લેવાનું જાણતો હોય. એટલે કે તેને સર્વગુણ સંપન્ન થવું પડશે.

સનદ રહેલા યૂપી કેડરના 1974 બેચના અધિકારી અજિત સેઠના કાર્યકાળ વિસ્તારને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની નિયુક્તિઓ કમિટીને મંજૂર કરી હતી.

English summary
Now, Prime Minister Narendra Modi has to appoint new cabinet secretary. He has to be an outstanding officer.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X