For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Winter Session: લેકસભાની શિયાળુ સત્રનો પ્રારંભ, મોદીએ ઉપરાષ્ટ્રપતિને આપી શુભાકમના

સંસદના શિયાળુ સત્રનો આજથી પ્રરંભ થયો હતો. જેમા પ્રધામંત્રી નરેન્દ્ર મોદીએ રાજયભામાં પોતાના ભાષણ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ જગદીશ ધનખડને શુભકામના પાઠવી હતી. અને કહ્યુ હતુ કે, તે એક ખેડૂત પરિવારમાથી આવે છે. તેમનં સદનમાં હોવું તે

|
Google Oneindia Gujarati News

સંસદના શિયાળુ સત્રનો આજથી પ્રરંભ થયો હતો. જેમા પ્રધામંત્રી નરેન્દ્ર મોદીએ રાજયભામાં પોતાના ભાષણ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ જગદીશ ધનખડને શુભકામના પાઠવી હતી. અને કહ્યુ હતુ કે, તે એક ખેડૂત પરિવારમાથી આવે છે. તેમનં સદનમાં હોવું તે ગૃહની શોભા વધારે છે. આપણા ઉપરાષ્ટ્રપતિ ખેડૂત પુત્ર છે. અને તેમણે સૈનિક સ્કુલમાં અભ્યાસ કર્યો છે. આ પ્રકારે તે જવાન અને ખેડૂતો સાથે નજીકથી જોડાયેલા છે.

NARMADA MODI
પીએમ મોદીએ કહ્યુ કે, હુ આ ગૃહની સાથે સાથે રાષ્ટ્ર તરફથી સભાપિતને શુભકામના આપી હતી. તમે સંઘર્ષ વચ્ચે જીવનમાં આગળ વધ્યા છે. આ દેશના કેટલા ય લોકો માટે પ્રેરણારૂપ છે. તમે ગૃહમાં તમે આ પ્રતિષ્ઠિત ગૃહની શોભા વધારી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, આપણા ઉપરાષ્ટ્રપતિ ખેડૂત પુત્ર છે અને તેમણે સૈનિક સ્કુલમાં અભ્યાસ કર્યો છે. આ પ્રકારે જવાનો અને ખેડૂતોને નજીકથી જોડાયેલા છે.

સંસદના શિયાળુ સત્રના પહેલા બુધવારે પીએમ મોદીએ મીડિયા સાથએ વાત કરી હતી. તેમણે તમામ નેતાઓને અપિલ કરી હતી.કે ગૃહમાં સંસદની કાર્યવાહી ચાલવા દે. વગર શોરગુલ કામકાજને આગળ ચાલવા દેવામાં આવે.

પીએમ મોદીએ કહ્યુ કે, પહેલી વાર ગૃહમાં સસંદોને તેમના ઉજવળ ભવિષ્ય માટે આપણે વધુમાં વધુ અવસર આપવામાં આવે. ચર્ચાઓમાં ભાગીદાર બને. પાછળના દિવસોમાં તમામ દળોના સાંસદો સાથે મારી મુલાકાત થઇ હતી. તે એક સાથે કહેતા હતા કે, ગૃહ સ્થગિત થઇ જાય છે. ચર્ચા ન થવાને કારણે આપણે જે શીખવા માંગીએ છીએ સમજવા માંગીએ છીએ તેનાથી અછુત રહી જઇએ છીએ. એટલા માટે સંસદનું ચાલવું ઘણુ જરૂરી છે.

English summary
On the first day of the winter session, Modi gave good wishes to the Vice-Chancellor
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X