Buddh Purnima 2023: બુદ્ધ પૂર્ણીમાં આજ, શ્રદ્ધાળુઓએ પવિત્ર નદીઓમાં લગાવી આસ્થાની ડૂમકી
Buddh Purnima 2023: આજે 5 મે ના રોજ સમગ્ર દેશમાં બુદ્ધ પૂર્ણિમાંના ત્યોહાર મનાવામાં આવી રહ્યો છે. ભગવાન ગૌતમ બુદ્ધની આજે 2585 મી જન્મ જયંતી છએ. ભગવાન ગૌતમ બુદ્ધનો જન્મ વૈશાખ માસના પૂર્ણિમાના રોજ યો હતો. એટલા માટે આ મહિનાની પૂર્ણિમાએ બુદ્ધ પૂર્ણિમા કહેવામાં આવે છે.

મહાત્મા બુદ્ધ ભગવાન વિષ્ણુનો નવમો અવસાર માનવામાં આવે છે. બુદ્ધ પૂર્ણિોમાં પર લોકોએ ગંગામાં આસ્થાની ડૂમકી મારી હતી .
દેશભરમાં તમામ ગંગા ઘાટો પર આજ સવારથી શ્રદ્ધાલુઓની ભીડ જોવા મળી રહી છે. ઉતરાખંડમાં પણ બુદ્ધ પૂર્ણિમાંના અવસર પર શ્રદ્ધાળુઓએ હરિદ્વારમાં ગંગા નદીમાં પવિત્ર સ્નાન કર્યુ હતુ. બુદ્ધ પૂર્ણિમાંના અવસર પર હરિદ્વારમાં ગંગા નદીમાં પવિત્ર ડૂવકી લગાવા માટે દુરથી લાખો શ્રદ્ધાલુ હરિદ્વારના હર પૌડી ઘાટ પર આવ્યા હતા.
તૈયારીઓને લઇને હરિદ્વાર સિટી એસપી સ્વતંત્ર કુમાર સિહે કહ્યુ કે, "બુદ પૂર્ણિમાના સ્નાનને ધ્યાનમાં રાખીને સમગ્ર વિસ્તારને 7 જોન અને 20 સેક્ટરમાં વહેચી દેવામાં આવ્યો છે. જોન ડેબ્યુટી એસપી, ઇંસ્પેક્ટર સ્તરના અધિકારીઓ અને સેક્ટરમાં તમામ ઇંસપકેટર સ્તરના અધિકારીઓને ડ્યુટી પર લગાવામા આવ્યા છે. તીર્થ યાત્રીઓને અસુવિધા ન થાય તેના મટે ધ્યાન રાખવામાં આવી રહ્યુ છે.
#WATCH | Devotees take a holy dip at Haridwar in Uttrakhand and offered prayers on the occasion of Buddha Purnima. pic.twitter.com/9bzw9FQlZv
— ANI UP/Uttarakhand (@ANINewsUP) May 5, 2023
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં બુદ્ધ પૂર્ણિમાના અવસર પર સંગમમાં શ્રદ્ધાળુઓએ ડૂમકી લગાવી હતી. હિંદુ, ધર્મમાં એવી માન્યતા છે. બુદ્ધ પૂર્ણિમાં પર પવિત્ર નદીમાં સ્નાન કરવાથી નદીની પુજા કરવાથી અપાર પૂણ્ય મળે છે.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
