For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Happy Teachers Day 2018: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શિક્ષકોને પાઠવી શુભકામનાઓ

આજે સમગ્ર દેશ પોતાના બીજા રાષ્ટ્રપતિ રહી ચૂકેલ રાધાકૃષ્ણનનો જન્મદિવસ, ‘શિક્ષક દિવસ' ના રૂપમાં મનાવી રહ્યો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ પ્રસંગે દેશના બધા શિક્ષકોને શુભકામનાઓ પાઠવી છે.

|
Google Oneindia Gujarati News

આજે સમગ્ર દેશ પોતાના બીજા રાષ્ટ્રપતિ રહી ચૂકેલ રાધાકૃષ્ણનનો જન્મદિવસ, 'શિક્ષક દિવસ' ના રૂપમાં મનાવી રહ્યો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ પ્રસંગે દેશના બધા શિક્ષકોને શુભકામનાઓ પાઠવી છે.

ramnath kovind

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શિક્ષક દિવસ પર ટ્વિટ કરીને કહ્યુ કે, 'હું ડૉ. એસ રાધાકૃષ્ણને શ્રદ્ધાંજલિ અર્પણ કરુ છુ અને આપણા દેશના બધા શિક્ષકોને હાર્દિક શુભકામનાઓ પાઠવુ છુ. રાધાકૃષ્ણન આપણા દેશના બીજા રાષ્ટ્રપતિ હતા.'

તમને જણાવી દઈએ કે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જનન્મદિવસ (5 સપ્ટેમ્બર) ભારતમાં શિક્ષકદિવસના રૂપમાં મનાવવામાં આવે છે. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ દક્ષિણ ભારતના તિરુત્તનિમાં થયો હતો જે ચેન્નઈથી 64 કિમી દૂર ઉત્તર-પૂર્વમાં છે. રાધાકૃષ્ણન આપણા દેશના બીજા રાષ્ટ્રપતિ હતા. રાજકારણમાં આવતા પહેલા તેમણે પોતાના જીવનના 40 વર્ષ અધ્યાપન ક્ષેત્રને આપ્યા હતા. સર્વપલ્લી રાધાકૃષ્ણનનું માનવુ હતુ કે શિક્ષક વિના વ્યક્તિ ક્યારેય પણ મંઝિલ સુધી પહોંચી શકતા નથી એટલા માટે વ્યક્તિના જીવનમાં એક શિક્ષક હોવો ખૂબ જ જરૂરી છે.

English summary
On the Teachers Day, President Ram Nath Kovind has greeted teachers across the country
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X