નવા સંસદ ભવન ભવન નહી કહેવાય Parlament Hous? મળી શકે છે નવુ નામ

દિલ્હીમાં નવા સંસદ ભવન બનીને તૈયાર છે. જેનું ઉદ્દઘાટન 28 મે ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે. ભવન ઘણી રીતે ખાસ છે. તેમા મહાત્મા ગાધી, ચાણક્ય સહિત ઘણા મહાપુરુષોની મુર્તિ લગાવામાં આવી છે. ઉદ્ધઘાટન પહેલા એ પણ અંદાજ લગાવામાં આવી રહ્યો છે કે મોદી સરકાર સંસદ બવનને નવુ નામ આપી શકે છે.

PARLAMENT

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાની રિપર્ટ અનુસા રમોદી સરકારે રાજપથનું નામ બદલીને કર્તવ્યપથ રાખી દિધુ હતુ. આવી જ રીતે નવા સંસદ ભવનને પણ નવા નામ રાખવામાં આવશે. જો કે હજી સુધી તે નામનો ખુલાસો થયો નથી.

નવા સંસદમાં ત્રણ પ્રવેશ દ્વાર હશે. તેમનુ પણ નામ કરમ થઇ જશે. તેને જ્ઞાન દ્વાર શક્તિ દ્વાર અને કર્મ દ્વાર તરીકે ઓળખવાામાં આવશે. તેમનું સખ્યાત્મક નામ ગેટ નંબર 1,2 અને તરીકે ઓળખાશે.

રિપોર્ટ અનુસાર નવાસંસદ ભવનના ઉધ્દઘાટનને લઇને તમામ પ્રકારની તૈયારી કરી લેવામાં આવી છે. હાલમાં જ ઉદ્દઘાટન કાર્યક્રમની મોક ડ્રીલ પણ કરવામાં આવી હતી. બીજેપી આ નિર્માણ ઐતિહાસિક ગણાવી રહ્યા છે.

વિપક્ષે કર્યો વિરોધ

નવા ભવનના ઉદ્ધઘાટનન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરવા જઇ રહ્યા છે ત્યારે તેનો વિરોધ પક્ષો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેમનું કહેવુ છે કે, રાષ્ટ્રપતિએ આ ભવનું ઉદ્ધઘાટન કરવુ જોઇએ. જો તે ના કરી શકે તો લોકસભા કે રાજ્યસભાના અધ્યક્ષે કરવુ જોઇએ. તેને લઇને 19 પાર્ટીઓએ સંયુક્ત નિવેદન બહાર પાડીને જેમા તેમણે ઉદ્ધઘાટન સમારોહનો બોયકોટ કર્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X