સંસદમાં આજેઃ સરકાર વિરોધનો અંત લાવવા વિપક્ષને કરશે શાંત, જાણો આજે સંસદમાં શું શું થશે

આજે સંસદમાં શું શું થશે. જાણો અહીં.

નવી દિલ્લીઃ શુક્રવારે સંસદ સ્થગિત થયા બાદ આજે બોલાવાશે. સરકારે રાજ્યસભામાંથી 12 સાંસદોના સસ્પેન્શના કારણે ચાલી રહેલ વિરોધને ઉકેલવા માટે બેક ચેનલ વાતચીત શરુ કરી છે. રાજ્યસભાના સભાપતિ વેંકૈયા નાયડુએ વિપક્ષી નેતાઓ અને સરકાર પાસે મુલાકાત કરવા અને એ મુદ્દે સંમતિ માટે કહ્યુ હતુ જેણે 29 નવેમ્બરે શરુ થયેલ શિયાળુ સત્રને અટકાવ્યુ હતુ.

parliament

લોકસભામાં આજે

નિર્મલા સીતારમણ નાણાકીય વર્ષ 2021-2022ની સેવાઓ માટે ભારતના એકીકૃત ભંડોળમાંથી અમુક બીજી રકમની ચૂકવણી અને વિનિયોગને અધિકૃત કરવા માટે એક બિલ રજૂ કરવાની અનુમતિનો પ્રસ્તાવ રજૂ કરશે.

નિર્મલા સીતારમણનો પ્રસ્તાવ છે કે નાણાકીય વર્ષ 2021-2022ની સેવાઓ માટે ભારતના એકીકૃત ભંડોળમાંથી વધુ રકમની ચૂકવણી અને વિનિયોગને અધિકૃત કરતા બિલ પર વિચાર કરવામાં આવે.

ક્લાઈમેટ ચેન્જ પર વધુ ચર્ચા હાથ ધરવામાં આવશે.

રાજ્યસભામાં આજે

કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂ, વાણિજ્યિક કે અન્ય વિવાદોના સમાધાન માટે મધ્યસ્થી, ખાસ કરીને સંસ્થાગત મધ્યસ્થીને પ્રોત્સાહન આપવા અને સુવિધા પ્રદાન કરવા માટે એક બિલ રજૂ કરવાની અનુમતિ માટે, મધ્યસ્થી સમજૂતીને લાગુ કરવા માટે, મધ્યસ્થોના રજીસ્ટ્રેશ માટે એક નિગમ પ્રદાન કરવા માટે, સામુદાયિક મધ્યસ્થતાને પ્રોત્સાહિત કરવા માટે અને ઑનલાઈન મધ્યસ્થીને સ્વીકાર્ય અને લાગત પ્રભાવી પ્રક્રિયા બનાવવા માટે તેની સાથે સંબંધિત કે તેને આનુષાંગિત બાબતો માટે બિ રજૂ કરશે.

કોવિડ-19ના નવા વેરઅંટ ઓમિક્રૉન પર સંક્ષિપ્તમાં ચર્ચા.

નિર્મલા સીતારમણ પ્રસ્તાવ કરશે કે લોકસભામાં દ્વારા પાસ કરાયેલ નાર્કોટિક ડ્ર્ગ્સ એન્ટ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ, 1985માં વધુ સુધારા કરતા બિલ પર વિચાર કરવામાં આવે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X