પટિયાલાની મહિલા ક્રિકેટર મન્નતની અંડર-19 વર્લ્ડકપ માટે પસંદગી, મંત્રી હરજોત બેન્સે અભિનંદન આપ્યા!

પંજાબની મહિલા ક્રિકેટર મન્નતની મહિલા ભારતીય અંડર 19 ક્રિકેટ ટીમમાં પસંદગી થઈ છે. મન્નતની ભારતીય અંડર 19 ક્રિકેટ ટીમમાં પસંદગી થતા પંજાબ સરકાર તરફથી મંત્રી હરજોત બેન્સે અભિનંદન પાઠવ્યા છે.

ચંદીગઢ : પંજાબની મહિલા ક્રિકેટર મન્નતની મહિલા ભારતીય અંડર 19 ક્રિકેટ ટીમમાં પસંદગી થઈ છે. મન્નતની ભારતીય અંડર 19 ક્રિકેટ ટીમમાં પસંદગી થતા પંજાબ સરકાર તરફથી મંત્રી હરજોત બેન્સે અભિનંદન પાઠવ્યા છે.

U-19 World Cup

પંજાબ સરકારના કેબિનેટ મંત્રી હરજોત બેન્સે ટ્વિટ કરીને અભિનંદન આપતા લખ્યું કે, આપણા બધા માટે ગર્વની ક્ષણ, પટિયાલાની સીનિયર સરકારી શાળાના બારમા ધોરણની વિદ્યાર્થીની મન્નત કશ્યપની ભારતીય મહિલા ક્રિકેટ ટીમ અંડર 19 વર્લ્ડકપમાં પસંદગી થઈ છે. મન્નતને એક સારી ટુર્નામેન્ટ અને ઉજ્જવળ ભવિષ્ય માટે અભિનંદન અને શુભેચ્છાઓ.

મન્નતની મહિલા ભારતીય અંડર 19 ક્રિકેટ ટીમમાં વર્લ્ડ કપ માટે પસંદગી પંજાબ માટે ગર્વની વાત છે કે તે દેશ માટે રમશે અને દેશમાં સમગ્ર રાજ્યનું નામ રોશન કરશે. કેબિનેટ મંત્રી હરજોત બેન્સે મન્નતને શુભેચ્છા પાઠવી છે.

અહીં તમને જણાવી દઈએ કેે, પંજાબ સરકાર સતત રાજ્યમાં ખેલાડીઓને પ્રોત્સાહન આપી રહી છે. રમત-ગમત ક્ષેત્રે ખેલાડીઓ આગળ વધે તે માટે પંજાબ સરકાર સતત પગલા આગળ ભરી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X