For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટ્વિટર પર દેશની જનતા જોવા મળી વડાપ્રધાનના ભાષણથી પ્રભાવિત

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી: 68મા સ્વતંત્રતા દિવસના અવસર પર નરેન્દ્ર મોદીએ આજે પહેલીવાર લાલ પરથી તિરંગો ફરકાવ્યો. આ ક્ષણ બધા ભારતવાસીઓ માટે એકદમ ગૌરવમયી તથા સંવેદનાથી ભરેલી હોય છે.

આજના આ અવસર પર લોકોએ સોશિયલ મીડિયા પર પણ એકબીજાને ખૂબ શુભેચ્છાઓ પાઠવી. ખાસ કરીને ટ્વિટર પર નેતાઓની સાથે-સાથે બૉલીવુડના સ્ટાર પણ બધાને સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવતાં જોવા મળી રહ્યાં છે.

<strong>'Yale માંથી ડિગ્રી' મળ્યા બાદ ટ્વિટર ફેસબુક પર સ્મૃતિ ઇરાનીની થઇ રહી છે મજાક</strong>'Yale માંથી ડિગ્રી' મળ્યા બાદ ટ્વિટર ફેસબુક પર સ્મૃતિ ઇરાનીની થઇ રહી છે મજાક

તો બીજી તરફ લોકોએ ટ્વિટરના માધ્યમથી નરેન્દ્ર મોદીના વડાપ્રધાન તરીકે સ્વતંત્રતા દિવસના પ્રથમ ભાષણની જોરદાર પ્રશંસા કરી. સાથે જ તેમના ભાષણના કેટલાક મુખ્ય અંશોથી ખૂબ પ્રભાવિત થયા. નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસના અવસર પર આપેલા પોતાના ભાષણમાં દેશના બધા પાસાઓને સામે રાખવાનો પ્રયત્ન કર્યો. જેમાં તે સફળ પણ રહ્યાં.

તો પછી આવો, જોઇએ કયા પ્રકારે લોકોએ ટ્વિટર પર કરી નરેન્દ્ર મોદીના ભાષણની પ્રશંસા.

છોકરીઓને ખૂબ ગમ્યું મોદીનું ભાષણ

નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં છોકરીઓના પક્ષમાં ઘણી વાતો દેશ સમક્ષ મુકી. તેમણે કહ્યું કે રેપ જેવી ઘટનાઓ દેશ પર દાગ છે.

યુવાનોનું ભારત

સ્વતંત્રતા દિવસના આ અવસર પર નરેન્દ્ર મોદીના ભાષણમાં યુવાનો માટે ઘણું બધુ હતું.

સુરક્ષિત હાથોમાં છે દેશ

નરેન્દ્ર મોદી પાસે લોકોની આશાની એ વાતથી ખબર પડે છે કે દેશના લોકો હવે પોતાને સુરક્ષિત ગણે છે.

ટોયલેટ ટૂ ટેક્નોલોજી

પોતાના ભાષણમાં નરેન્દ્ર મોદીએ દેશના દરેક મહત્વપૂર્ણ પાસાઓને સામેલ કરવાનો પ્રયત્ન કર્યો. સાથે જ તેમણે વિવેકાનંદ, ગૌતમ બુદ્ધ જેવા મહાપુરૂષોને પણ યાદ કર્યા.

મજબૂત વડાપ્રધાન છે મોદી

નરેન્દ્ર મોદીને દેશની જનતા એક મજબૂત વડાપ્રધાન તરીકે જુએ છે. જો કે તેમની પાસે ઘણી આશાઓ છે.

દરેક ક્ષેત્ર સાથે સંકળાયેલી વાતો

દરેક ક્ષેત્રની સાથે નરેન્દ્ર મોદીએ મહિલાઓની સુરક્ષા પર ઘણી વાતો કહી. તેમને બાળ શ્રમ, રોજગાર અને અસમાનતા વિરૂદ્ધ પર ભાર મુક્યો.

English summary
Indians Twitted in large numbers impressed with Prime Minister Narendra Modi's maiden speech on the country's 68th Independence Day.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X