Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

તસવીરોમાં જુઓ મુંબઇમાં મૉનસૂનનો મિજાજ

મુંબઇ, 12 જુલાઇઃ સતત પડી રહેલા ધોધણાર વરસાદે મુંબઇની રફતાર પર લગામ લગાવી દીધી છે. ફિલ્મોમાં સાંભ્યું હતું, મુંબઇનો વરસાદ ઘણો જ સુંદર હોય છે, પરંતુ હાલ આ મૉનસૂને મુંબઇને ગરમીમાંથી રાહત જરૂર અપાવી પરંતુ સાથોસાથ આખા મુંબઇને પાણી-પાણી કરી નાંખ્યું.

ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થઇ રહ્યું છે. ઓફિસ જનારાઓથી લઇને, કોલેજ, સ્કૂલ જનારાઓ પણ રસ્તામાં પાણી ભરાઇ જવાથી અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે. તો બીજી તરફ અનેક લોકો આ વરસાદ અને ઝડપી હવા સાથેના મોસમના મિજાજનો ઉત્સાહેભર લુત્ફ ઉઠાવી રહ્યાં છે. તો ચાલો તસવીરો થકી માણીએ મુંબઇનું ચોમાસું.

મોસમનો બદલાયો મિજાજ

મોસમનો બદલાયો મિજાજ

મોસમના બદલાયેલા મિજાજનો સમુદ્ર કિનારે આનંદ ઉઠાવી રહેલી યુવતીઓ.

નો ટેન્શન

નો ટેન્શન

તો શું થયું જો વરસાદ રોકાવાનું નામ નથી લેતો.

રસ્તા પર ભરાયા પાણી

રસ્તા પર ભરાયા પાણી

સતત થઇ રહેલા વરસાદના પગલે રસ્તાઓ પર પાણી ભરાયા છે.

ઝરમર વરસાદ

ઝરમર વરસાદ

મુંબઇમાં થઇ રહેલા ઝરમર વરસાદનો એક નજારો

રસ્તાઓ પર ફરી વળ્યું પાણી

રસ્તાઓ પર ફરી વળ્યું પાણી

સતત થઇ રહેલા વરસાદથી ચારેકોર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.

વરસાદમાં કામ

વરસાદમાં કામ

મુંબઇ ક્યારેય રોકાતું નથી. ભારે વરસાદમાં પણ રસ્તાઓ પર લોકો જોવા મળી રહ્યાં છે.

ટ્રેક પર ભરાયા પાણી

ટ્રેક પર ભરાયા પાણી

ધોધમાર વરસાદના કારણે ટ્રેક પર પાણી ભરાયા છે.

જનજીવન અસ્ત-વ્યસ્ત

જનજીવન અસ્ત-વ્યસ્ત

સતત પડી રહેલા ધોધમાર વરસાદે મુંબઇમાં જનજીવનને અસ્ત-વ્યસ્ત કરી દીધું છે.

વરસાદ સાથે ભારે પવન

વરસાદ સાથે ભારે પવન

વરસાદ સાથે ભારે પવને પણ મુંબઇના લોકોને મુશ્કેલીમાં મુકી દીધા છે.

વરસાદ પહેલા

વરસાદ પહેલા

મુંબઇમાં વરસાદ પહેલા છવાયા કાળા વાદળ

પાણી જ પાણી

પાણી જ પાણી

ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. જેના કારણે ટ્રાફિક સમસ્યા ઉદ્ભવી છે.

સોહામણું વાતાવરણ

સોહામણું વાતાવરણ

આ સોહામણા વાતાવરણનો કોણ ફાયદો ઉઠાવવા નહીં માગતું હોય.

રસ્તા નથી દેખાતા

રસ્તા નથી દેખાતા

ચારેકોર રસ્તાઓ પર પાણી ભરાઇ જવાના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો ઉઠાવવો પડી રહ્યો છે.

જનજીવન પ્રભાવિત

જનજીવન પ્રભાવિત

વરસાદના પાણીથી ભરાયેલા રસ્તાઓ પર જતા બે બાળકો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X