વારાણસીમાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરી રહ્યા છે પીએમ મોદી

વારાણસીમાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરી રહ્યા છે પીએમ મોદી

વારાણસીઃ પીએમ મોદી વારાણસીમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધિત કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, દેશમાં હાલ તહેવારોનું વાતાવરણ છે. ઉત્સાહ, ઉમંગનો માહોલ છે. તમે બધા દીવાળી, છઠ પૂજા જેવા ઉત્સવોની તૈયારીમાં લાગ્યા હશો. આ અવસર પર તમારા બધાને મળવં મારા માટે ખાસ થઈ જાય છે. તમને બધા કાર્યકર્તાઓને મળીને મારો ઉત્સાહ પણ વધી જાય છે.

PM Modi

જણાવી દઈએ કે પીએમ દીપોત્સવ કાર્યકર્તા સંવાદ અંતર્ગત કાર્યકર્તાઓને સંબોધિત કરી રહ્યા છે, ત્યારે તે લાખો દીકરા-દીકરી અને તેમના પરિવારને શુભકામનાઓ આપવી અમારું કર્તવ્ય બને છે. આપણી ખુશીઓની વચ્ચે અમે એ બધાનું સ્મરણ કરવા માંગીએ છીએ જે અમારા માટે જીત્યા છે, જેઓએ અમારા માટે દિવસ-રાત એક કર્યા.

તેમણે કહ્યું કે સેનાના જવાન હોય, અર્ધસૈનિક બળ હોય, પોલીસના જવાન હોય, એનડીઆરએફના જવાન હોય અથવા નાના-નાના કર્મચારીઓ હોય, આ તમામના યોગદાન અમારી ખશીઓ ચાર ગણી કરી દે છે. આમના કારણે જ આપણે તહેવાર મનાવી શકીએ છીએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X