For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: પેરિસમાં આર્ટિકલ 370નું નામ લીધા વિના બોલ્યા મોદી- ભારતમાં હવે ટેમ્પરરી કંઈ નહિ

Video: પેરિસમાં આર્ટિકલ 370નું નામ લીધા વિના બોલ્યા મોદી- ભારતમાં હવે ટેમ્પરરી કંઈ નહિ

|
Google Oneindia Gujarati News

પેરિસઃ શુક્રવારે પીએમ મોદી ફ્રાન્સની રાજધાની પેરિસમાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યો. અહીં પીએમ મોદીએ ભારતોને ન માત્ર ફ્રાન્સ અને ભારતના સંબંધ વિશે જણાવ્યું બલકે તેમની વચ્ચે આર્ટિકલ 370નો ઉલ્લેખ પણ કર્યો. પીએમ મોદીએ આ આર્ટિકલનું નામ લીધા વિના કહ્યું કે હવે ભારતમાં ટેમ્પરરી એટલે કે અસ્થાયી કંઈ જ નથી. પીએમ મોદી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમૈનુએલ મૈંક્રોના ખાસ આમંત્રણ પર ફ્રાન્સ ગયા છે. અહીં તેઓ જી-7 સમિટમાં પણ ભાગ લેશે. પીએમ મોદી યૂનેસ્કોના હેડક્વાર્ટર પર ભારતીયોને સંબોધિત કરી રહ્યા હતા.

pm modi

આગળ પીએમ મોદીએ કહ્યું કે 'ભારત સાથે તમારો મિટ્ટીનો સંબંધ છે અને ફ્રાન્સ સાથે મહેનતનો.' વધુમાં પીએમ મોદીએ કહ્યું કે ભારત અને ફ્રાન્સની દોસ્તી અતૂટ છે. આ મિત્રતા નવી નથી, બલકે વર્ષો જૂની છે. દરેક પરિસ્થિતિમાં બંને દેશ સાથે ઉભા રહે છે. દુઃખના સમયે પણ બંને દેશ સાથે જ રહે છે. આંતરિક ઉપલબ્ધિઓ પર ખુશ છીએ.

વધુમાં પીએમ મોદીએ કહ્યું કે 'જ્યારે હું 4 વર્ષ પહેલા ફ્રાન્સ આવ્યો હતો, તો હજારોની સંક્યામાં ભારતીયો સાથે સંવાદનો અવસર મળ્યો હતો. મને યાદ છે ત્યારે મેં તમને એક વચન આપ્યું હતું. મેં કહ્યું હતું કે ભારત આશાઓ અને આકાંક્ષાઓની નવી સફર પર નિકળવાનો છે. આજે જ્યારે તમારી વચ્ચે આવ્યો છું તો કહી શકું છું કે અમે ન માત્ર એ સફર પર નિકળી પડ્યા ચીએ, બલકે 130 કરોડ ભારતવાસીઓના સામૂહિક પ્રયાસોથી ભારત તેજ ગતિથી વિકાસના રસ્તે આગળ વધી રહ્યો છે. આ કારણે જ આ વખેત ફરી દેશવાસીઓએ પ્રચંડ જનાદેશ આપી અમારી સરકારને સમર્થન આપ્યું છે.'

<strong>સુપ્રીમ કોર્ટનો આદેશ, સોમવાર સુધી ચિદમ્બરમની ધરપકડ નહિ કરી શકે ઈડી</strong>સુપ્રીમ કોર્ટનો આદેશ, સોમવાર સુધી ચિદમ્બરમની ધરપકડ નહિ કરી શકે ઈડી

English summary
pm modi went on tour of France, says now nothing is temporary in india
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X