PM Modi US Visit: પીએમ મોદીનો સ્ટેટ ડીનર આજ, જિલ બિડેને મેનુની આપી જાણકારી, પીરસવામાં આવશે આ વ્યજંન
પીએમ નરેન્દ્ર મોદી ન્યૂયોર્ક બાદ વોશિગ્ટન પહોચી ગયા છે. ભારતીય સમુદાયના લોકોએ તેમનુ ભારે ઉમળકા ભેર સ્વાગત કર્યુ હતુ. હોટેલની બહાર તેમણે પ્રવાસી ભારતીય સમુદાયનું અભિવાદન કર્યુ હતુ. અને હાથ મિલાવ્યા હતા. ત્યા રબાદ પીએમ મોદી અને અમેરિકાના પ્રથમ લેડી જિલ બિડેને નેશનલ સાઇંસ ફાઉંડેશનની મુલાકાત લીધી હતી.

આ વચ્ચે જિલ બિડેનને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે આયોજિત રાત્રી ભોજનના મેનુ અંગે જાણકારી આપી હતી. તેમણે જણાવ્યુ હતુ કે, પીએમ મોદી માટે શુ શુ વ્યંજન પીરસવામાં આવશે. સ્ટેટ ડિનરનું મેનુ તૈયાર થઇ ગયુ છે. રાત્રી ભોજન દરમિયાન તમામ ડીસ પીએમ મોદી માટે પીરસવામાં આવશે.
જિલ બિડેનને પીએમ મોદી માટે આયોજિત થનાર રાજકીય રાત્રી ભોજન માટે મૈનુ તૈયાર કરવામ ાટે અથિથિ શેફ નીના કર્ટિસ, વ્હાઇટ હાઉસના કાર્યકારી શેફ ક્રિસ કોમરફઓર્ડ અને વ્હાઇટ હાઉસના કાર્યકારી પેન્ટ્રી શેફ સુસી મોરિસન સાથે કામ કર્યુ હતુ.
સ્ટેટ ડિનરના મૈનુમાં લીંબુ ડિલ દહી, સોસ, કુરકુરા બાજરા કેક, શિયાળાની સ્કવૈશ, મેરિનેટેડ બાજરા અે ગ્રીલ્ડ મકઇ કર્નેલ સલાડ, સંપીડિત તરબુજ, ડૈંગો એવોકેડો સોસ, ભરવા પોટેબેલો મશરૂમ, મલાઇદાર કેસર યુક્ત રિસીટ્ટો, ગુલાબ, ઇન્પ્યુજ્ડ સ્ટોબેરી શોર્ટકેક અને ઇલાયચીનો સમાવશ થાય છે.
અતિથિ શેફ નીના કર્ટિસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે આયોજિત થનાર રાજકીય રાત્ર ભોજન અંગે જાણકારી આપી હતી. તેમણે કહ્યુ કે, અમે બહુ ઉત્સાહિત છીએ કે ભારત આંતરરાષ્ટ્રીય બાજરા વર્ષ મનાવી રહ્યુ છે. અણારા મેરેનેટેડ બાજરાને અણારા મેનુમાં સમાવેશ કર્યો છે.












Click it and Unblock the Notifications
