• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'બુલાતી હે મગર જાને કા નઈ' લખનાર શાયર રાહત ઈન્દોરીનુ નિધન, વાંચો તેમના ખાસ શેર

ઉર્દૂ દુનિયાના જાણીતા શાયર રાહત ઈન્દોરીનુ 11 ઓગસ્ટના રોજ હ્રદય રોગનો હુમલો આવવાના કારણે નિધન થઈ ગયુ છે. વાંચો તેમની અમુક જાણીતી ગઝલોના શેર -
|
Google Oneindia Gujarati News

ઉર્દૂ દુનિયાના જાણીતા શાયર રાહત ઈન્દોરીનુ 11 ઓગસ્ટના રોજ હ્રદય રોગનો હુમલો આવવાના કારણે નિધન થઈ ગયુ છે. 70 વર્ષન રાહતને બે દિવસ પહેલા કોરોના સંક્રમિત મળી આવ્યા બાદ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. ડૉક્ટરોએ જણાવ્યુ કે આજે બે વાર હાર્ટ એટેક આવ્યો અને તમામ કોશિશો છતાં તેમને બચાવી શકાયા નહિ. રવિવારે સાંજે તેમને કોવિડ-19 પૉઝિટીવ મળી આવ્યા બાદ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. રાહત ઈન્દોરીએ મુશાયરાઓમાં ખૂબ શોહરત કમાઈ અને ફિલ્મો માટે ગીતો પણ લખ્યા. બંને જગ્યાએ તેમને ખૂબ નામના મળી. આ છે તેમની અમુક જાણીતી ગઝલોના શેર -

યે સબ ધુંઆ હે કોઈ આસમાન થોડી હે

યે સબ ધુંઆ હે કોઈ આસમાન થોડી હે

રાહત ઈંદોરીની આ ગઝલ માત્ર ભારતમાં નહિ પરંતુ દુનિયાભરમાં ફેમસ થઈ - અમુક શેર -

અગર ખિલાફ હે હોને દો જાન થોડી હે

યે સબ ધુંઆ હે કોઈ આસમાન થોડી હે

લગેગી આગ તો આએંગે ઘર કઈ જદ મે

યહાં પે સિર્ફ હમારા મકાન થોડી હે

જો આજ સાહિબે મસનદ હે કલ નહિ હોંગે

કિરાયેદાર હે જાતી મકાન થોડી હે

સભી કા ખૂન હે શામેલ યહાં કી મિટ્ટી મે

કિસી કે બાપ કા હિંદુસ્તાન થોડી હે

મગર હદ સે ગુજર જાને કા નઈ

મગર હદ સે ગુજર જાને કા નઈ

બુલાતી હે મગર જાને કા નઈ

વો દુનિયા હે ઉધન જાને કા નઈ

ઝમીં રખની પડે સર પર તો રખ્ખો

ચલે હો તો ઠહર જાને કા નઈ

હે દુનિયા છોડના મંજૂર લેકિન

વતન છોડ કર જાને કા નઈ

જનાઝે હી જનાઝે હે સડક પર

અભી માહોલ મર જાને કા નઈ

મિરે બેટે કિસી સે ઈશ્ક કર

મગર હદ સે ગુજર જાને કા નઈ

લોગોને પૂછ-પૂછ કે બિમાર કર દિયા

લોગોને પૂછ-પૂછ કે બિમાર કર દિયા

કશ્તી તેરા નસીબ ચમકદાર કર દિયા

ઈસ પાર કે થપેડો ને ઉસ પાર કર દિયા

અફવાહ થી કી મેરી તબિયત ખરાબ હે

લોકો ને પૂછ પૂછ કે બિમાર કર દિયા

રુક રુક કે લોગ દેખ રહે હે મેરી તરફ

તુમને જરા સી બાત કો અખબાર કર દિયા

ઈસ બાર એક ઓર ભી દીવાર ગિર ગયી

બારિશને મેરે ઘર કો હવાદાર કર દિયા

દો ગજ સહી યે મેરી મિલકિયત તો હે

એ મોત તુને મુઝે જમીંદાર કર દિયા

ચાંદ કો છત પર બુલા લુંગા ઈશાર કર કે

ચાંદ કો છત પર બુલા લુંગા ઈશાર કર કે

તેરી હર બાત મોહબ્બત મે ગવારા કર કે

દિલ કે બાઝાર મે બેઠે હે ખસારા કર કે

મુંતજિર હું કિ સિતારો કી જરા આંખ લગે

ચાંદ કો છતા પર બુલા લુંગા ઈશારા કર કે

રોજ તારો કી નુમાઈશ મે ખલલ પડતા હે

ચાંદ પાગલ હે અંધેરે મે નિકલ પડતા હે

ઉસ કી યાદ આઈ હે સાંસો, જરા આહિસ્તા ચલો

ધડકનો સે ભી ઈબાદતમે ખલલ પડતા હે

હમારે પાંવ કા કાંટા હમીં સે નિકલેગા

હમારે પાંવ કા કાંટા હમીં સે નિકલેગા

ના હમ-સફર ન કિસી હમ-નશીં સે નિકલેગા

હમારે પાંવ કા કાંટા હમીં સે નિકલેગા

શાખો સે ટૂટ જાયે વો પત્તે નહિ હે હમ

આંધી સે કોઈ કહ દે કિ ઔકાત મે રહે

આંખ મે પાની રખો હોંટોં પે ચિંગારી રખો

ઝિંદા રહેના હે તો તરકીબેં બહુત સારી રખો

બિમાર કો મરઝ કી દવા દેની ચાહિએ

મે પીના ચાહતા હુ પિલા દેની ચાહિએ

હમ અપની જાન કે દુશ્મન કો અપની જાન કહતે હે

મોહબ્બત કી ઈસી મિટ્ટી કો હિંદુસ્તાન કહતે હે

ઈક મુલાકાત કા જાદૂ કિ ઉતરતા હી નહી

તિરી ખુશબુ મિરી ચાદર સે નહી જાતી હે

દોસ્તી જબ કિસીકે કી જાએ

દુશ્મનો કી ભી રાય લી જાએ

ચહેરો કી ધૂપ આંખો કી ગહરાી લે ગયા

આઈના સારે શહર કી બીનાઈ લે ગયા

આ કૃષ્ણ ભૂમિમાં રાત રોકાવાની મનાઈ છે નહિતર....આ કૃષ્ણ ભૂમિમાં રાત રોકાવાની મનાઈ છે નહિતર....

English summary
Poet Rahat indauri passed away he was suffered coronavirus, Read his famous shayari.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X